પૂછ્યાં વગર રમવાં જતાં બાળકોને માતાએ આપી આવી સજા

માતાએ પોતાની દીકરીને દરવાજે લટકાવીને વેલણથી માર માર્યો

DivyaBhaskar.com | Updated - Jun 08, 2018, 04:58 PM
mother beating her 4 years old girl and boy in mathura
મથુરા,યૂપીઃ માતાને પૂછ્યાં વગર રમવાં જતાં બે બાળકોને તેની માતાએ ઢોરમાર માર્યાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં માતાએ પોતાની દીકરીને દરવાજે લટકાવીને વેલણથી માર માર્યો. ત્યારબાદ રૂમમાં માતાનાં ડરથી સંતાયેલા પુત્રને પણ ફટકાર્યો. આ ઘટનાનો વીડિયો એક શખ્સે બનાવી વાયરલ કર્યો હતો. જોકે આ ઘટનાની પોલીસ ફરિયાદ કરાઈ નથી.

X
mother beating her 4 years old girl and boy in mathura
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App