Divya Bhaskar

Home » National News » Latest News » National » PSLV-C 42 will depart at 10:07 pm tonight

ISRO એ રચ્યો ઇતિહાસ, PSLV-C42 શ્રીહરિકોટાથી ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યુ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 11:18 PM

પી.એસ.એલ.વી-સી42 આજે રાત્રે 10:07 કલાકે કરવામાં આવ્યું

  • PSLV-C 42 will depart at 10:07 pm tonight
    નવી દિલ્હી: શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેંટરમાં પી.એસ.એલ.વી-સી42ની લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભારત માટે આ ઐતિહાસિક અવસર એટલા માટે છે કે, આ ઇસરોનું પહેલુ પુર્ણ કોમર્શિયલ લોન્ચિંગ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ જણાવ્યું કે, કિ પોલર સૈટેલાઇટ લોંચ વ્હીકલ-સી42(પી.એસ.એલ.વી) બ્રિટનના બે ઉપગ્રહોને લઇને અંતરિક્ષમાં જશે. આ ઉપગ્રહ નોવાસાર અને એસ1-4 છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending