ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» PM Modi Interacting with the beneficiaries of Pradhanmantri Awas Yojna

    NDA સરકાર ઇચ્છે છે, 2022 સુધીમાં દરેક ભારતીય પાસે ઘર હોય: મોદી

    divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 10:08 AM IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી
    • મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી.

      નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યું, "વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરવી એ આનંદની વાત છે. તેનાથી યોજનાના વિવિધ પાસાઓ અંગે જાણ થાય છે, જેમાં અમે ક્યાં ઇમ્પ્રુવ કરી શકીએ તે વિશે પણ માહિતી મળે છે." મોદીએ કહ્યું કે, "NDA ગવર્મેન્ટ હાઉસિંગ સેક્ટરને ખૂબ મહત્વ આપી રહી છે. અમે લોકો ઇચ્છીએ છીએ કે 2022 સુધીમાં દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોય. 2022માં ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂરાં કરશે."

      'દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પાસે પોતાનું ઘર હોય'

      - મોદીએ કહ્યું, "દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઇચ્છા હોય છે. એક વ્યક્તિ પાસે જ્યારે પોતાનું કહેવાય તેવું એક ઘર હોય છે ત્યારે તેને જીંદગીનો સૌથી વધુ આનંદ મળે છે. આવાસ યોજના માત્ર ઇંટ અને પથ્થરની જ વાત નથી. આવાસ યોજના એ સારું જીવનધોરણ આપવા માટે અને સપનાઓ સાચા કરવા માટે શરૂ કરવામાં આવી છે."

      - "યુપીએની સરકારમાં લાભાર્થીઓને BPL (Below Poverty Line- ગરીબીરેખા નીચેના) લિસ્ટમાંથી સિલેક્ટ કરવામાં આવતા હતા. અમે લોકોએ સોશિયો-ઇકોનોમિક-કાસ્ટ-સેન્સક્સમાંથી સિલેક્શન કરવાનું શરૂ કર્યું. તેના કારણે અમે એ લોકોને પણ લાભાર્થીઓના લિસ્ટમાં ઉમેરી શક્યા જેઓ પહેલા તેમાંથી વંચિત રહી ગયા હતા.

    • મોદીએ કહ્યું દરેક વ્યક્તિ પોતાનું ઘર મેળવીને ખુશ હોય છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોદીએ કહ્યું દરેક વ્યક્તિ પોતાનું ઘર મેળવીને ખુશ હોય છે.

      નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યું, "વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરવી એ આનંદની વાત છે. તેનાથી યોજનાના વિવિધ પાસાઓ અંગે જાણ થાય છે, જેમાં અમે ક્યાં ઇમ્પ્રુવ કરી શકીએ તે વિશે પણ માહિતી મળે છે." મોદીએ કહ્યું કે, "NDA ગવર્મેન્ટ હાઉસિંગ સેક્ટરને ખૂબ મહત્વ આપી રહી છે. અમે લોકો ઇચ્છીએ છીએ કે 2022 સુધીમાં દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોય. 2022માં ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂરાં કરશે."

      'દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પાસે પોતાનું ઘર હોય'

      - મોદીએ કહ્યું, "દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઇચ્છા હોય છે. એક વ્યક્તિ પાસે જ્યારે પોતાનું કહેવાય તેવું એક ઘર હોય છે ત્યારે તેને જીંદગીનો સૌથી વધુ આનંદ મળે છે. આવાસ યોજના માત્ર ઇંટ અને પથ્થરની જ વાત નથી. આવાસ યોજના એ સારું જીવનધોરણ આપવા માટે અને સપનાઓ સાચા કરવા માટે શરૂ કરવામાં આવી છે."

      - "યુપીએની સરકારમાં લાભાર્થીઓને BPL (Below Poverty Line- ગરીબીરેખા નીચેના) લિસ્ટમાંથી સિલેક્ટ કરવામાં આવતા હતા. અમે લોકોએ સોશિયો-ઇકોનોમિક-કાસ્ટ-સેન્સક્સમાંથી સિલેક્શન કરવાનું શરૂ કર્યું. તેના કારણે અમે એ લોકોને પણ લાભાર્થીઓના લિસ્ટમાં ઉમેરી શક્યા જેઓ પહેલા તેમાંથી વંચિત રહી ગયા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: PM Modi Interacting with the beneficiaries of Pradhanmantri Awas Yojna
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `