• Home
  • National News
  • Latest News
  • National
  • મધ્યપ્રદેશમાં પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 200 યાત્રાળુંને ઇજા | Passenger Train 5 Coaches Landed On Tracks, 200 Pil

મધ્યપ્રદેશમાં પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 200 યાત્રાળુંને ઇજા

આ ઘટના કટનીથી 35 કિ.મી. દૂર સાલન અને પિપરિયાકલાં વચ્ચે બની હતી

DivyaBhaskar.com | Updated - Apr 15, 2018, 05:27 AM
મધ્યપ્રદેશમાં પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 200 યાત્રાળુંને ઇજા | Passenger Train 5 Coaches Landed On Tracks, 200 Pil

ભોપાલ: કટનીથી ચોપન જતી ડાઉન પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા રેલ્વે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જેમાંથી બે ડબ્બા પલટી ગયા હતા. આ ઘટનામાં 200 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કટનીથી 35 કિ.મી. દૂર સાલન અને પિપરિયાકલાં વચ્ચે બની હતી. રેલ્વેની રેસ્ક્યૂ ટીમ અને બચાવ ટુકડીઓ મોકલવામાં આવી છે.

આ ઘટનાથી કટની-સિન્ગરૌલી રેલ્વે માર્ગ ઠપ

- ડીઆરએમ જબલપુર એમકે સિંહના જણાવ્યાં મુજબ, ટ્રેન રાત્રે 9-15 ના સમયે કટનીથી નકળી હતી. આ ટ્રેનમાં કુલ આઠ ડબ્બા હતા. રાત્રે 10 વાગ્યાની આસપાસ પાછળના ચાર ડબ્બા અને ગાર્ડનું કેબીન ટ્રેક પરથી ઉતરી ગયુ હતુ. કટનીથી મેડીકલ રિલીફ ટ્રેન રાત્રે 11.15 વાગે ઘટનાસ્થળ પર પહોંચી હતી.

મધ્યપ્રદેશમાં પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 200 યાત્રાળુંને ઇજા | Passenger Train 5 Coaches Landed On Tracks, 200 Pil
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App