ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» સતત 12મા દિવસે પેટ્રોલમાં 36 પૈસા, ડીઝલમાં 22 પૈસા વધ્યા | 12th day, the increase in petrol by 36 paisa and diesel by 22 paisa

    સતત 12મા દિવસે પેટ્રોલમાં 36 પૈસા, ડીઝલમાં 22 પૈસા વધ્યા

    Agency, New Delhi | Last Modified - May 26, 2018, 03:44 AM IST

    મુંબઈમાં પેટ્રોલ 85.65ની સપાટીએ
    • મુંબઈમાં પેટ્રોલ 85.65ની સપાટીએ- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મુંબઈમાં પેટ્રોલ 85.65ની સપાટીએ- ફાઈલ

      નવી દિલ્હી: સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. શુક્રવારે પેટ્રોલમાં લિટર દીઠ 36 પૈસા અને ડીઝલમાં 22 પૈસાનો વધારો ઝીંકાયો હતો. આ સાથે જ મુંબઈમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. 85.65 અને ડીઝલનો ભાવ રૂ. 73.20 પર પહોંચી ગયો છે. આ સાથે જ દેશભરમાં આક્રોશ પણ વધી રહ્યો છે. ફિક્કીએ જણાવ્યું છે કે જો પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં નહીં લેવામાં આવે તો અંદાજપત્રિય ખાદ અને મોંઘવારી વધશે તથા રોજબરોજની ચીજવસ્તુના ભાવ પર પણ અસર થશે.

      મુંબઈમાં પેટ્રોલ 85.65ની સપાટીએ


      બીજીબાજુ એનડીએ સરકાર છેલ્લા ત્રણ દિવસથી ભાવને કાબૂમાં લેવા માટે વિચારણા ચાલી રહી હોવાનું ગાણુંં ગાય છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાંની જાહેરાત કરાઈ નથી. પેટ્રોલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વકાલત કરી છે. તો બીજીબાજુ નીતિ આયોગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક્સાઈઝ ઘટાડવા જણાવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ રાજ્યે ઘટાડાની જાહેરાત કરી નથી.

    • ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વકાલત કરી- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વકાલત કરી- ફાઈલ

      નવી દિલ્હી: સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. શુક્રવારે પેટ્રોલમાં લિટર દીઠ 36 પૈસા અને ડીઝલમાં 22 પૈસાનો વધારો ઝીંકાયો હતો. આ સાથે જ મુંબઈમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. 85.65 અને ડીઝલનો ભાવ રૂ. 73.20 પર પહોંચી ગયો છે. આ સાથે જ દેશભરમાં આક્રોશ પણ વધી રહ્યો છે. ફિક્કીએ જણાવ્યું છે કે જો પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં નહીં લેવામાં આવે તો અંદાજપત્રિય ખાદ અને મોંઘવારી વધશે તથા રોજબરોજની ચીજવસ્તુના ભાવ પર પણ અસર થશે.

      મુંબઈમાં પેટ્રોલ 85.65ની સપાટીએ


      બીજીબાજુ એનડીએ સરકાર છેલ્લા ત્રણ દિવસથી ભાવને કાબૂમાં લેવા માટે વિચારણા ચાલી રહી હોવાનું ગાણુંં ગાય છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાંની જાહેરાત કરાઈ નથી. પેટ્રોલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વકાલત કરી છે. તો બીજીબાજુ નીતિ આયોગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક્સાઈઝ ઘટાડવા જણાવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ રાજ્યે ઘટાડાની જાહેરાત કરી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સતત 12મા દિવસે પેટ્રોલમાં 36 પૈસા, ડીઝલમાં 22 પૈસા વધ્યા | 12th day, the increase in petrol by 36 paisa and diesel by 22 paisa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `