ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» AIMS દિલ્હીથી પરત ફરતાં જ લાલુની તબિયત લથડી| Lalu Yadav Medical Checkup In Kanpur Rajdhani Express

  એમ્સ પછી રાંચીની રિમ્સમાં લાલુ એડ્મિટ, ડોક્ટર્સે કહ્યું- તબિયત નોર્મલ

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 01:03 PM IST

  રાંચી રાજધાની એક્સપ્રેસ અંદાજે 15 મિનિટ સુધી કાનપુર સ્ટેશન ઊભી રહી હતી, લાલુ મંગળવારે સવારે 9 વાગે રિમ્સ પહોંચી ગયા
  • લાલુ રિમ્સ હોસ્પિટલમાં દાખલ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલુ રિમ્સ હોસ્પિટલમાં દાખલ

   કાનપુર: મંગળવારે સવારે લાલુ યાદવ રાંચી પહોંચી ગયા છે. તેઓ ચારા કૌભાંડ કેસમાં રાંચીની જેલમાં સજા કાપી રહ્યા છે. અહીં તબિયત બગડતાં પહેલાં તેમને રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા અને ત્યારપછી તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે લાલુને એમ્સ હોસ્પિટલમાંથી પાછા રિમ્સમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. રિમ્સના ડોક્ટર્સે કહ્યું છે કે, લાલુની તબિયત હાલ એકદમ નોર્મલ છે.

   ટ્રેનમાં કરવામાં આવ્યું લાલુનું ચેક-અપ

   ચારા કૌભાંડની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવને સોમવારે દિલ્હી એમ્સથી ડિસચાર્જ થયા પછી રાંચી રાજધાની એક્સપ્રેસથી પટના જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર બે ડોક્ટર્સે તેમનો ચેકઅપ કર્યો હતો. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે લાલુનુ શુગર લેવલ 200ની આસપાસ છે. બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું. ત્યારપછી તેમને દવા આપ્યા બાદ પટના રવાના કરવામાં આવ્યા હતા. તેઓ મંગળવારે સવારે રિમ્સ પહોંચી ગયા હતા.

   કોચમાં મીડિયાને પણ ન જવા દીધા

   - લાલુ રાજધાની એકક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ કોચ એચ-1માં હતા. ટ્રેન કાનપુર રોકાઈ ત્યારે તુરંત જ પોલીસે તે કોચને ઘેરી લીધો હતો. તે દરમિયાન મીડિયાની પણ ભીડ ભેગી થઈ ગઈ હતી. પરંતુ મીડિયાકર્મીઓને લાલુના કોચમાં જવાની મંજૂરી આપવામાં આવી નહતી.

   મીડિયાને જોઈને હાથ જોડતા રહ્યા લાલુ

   - લાલુ પ્રસાદે સફેદ કલરની શાલ ઓઢી હતી. તેઓ ખૂબ શાંત અને ઉદાસ દેખાતા હતા. ચેકઅપ દરમિયાન તેમને ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું.
   - લાલુએ તેમના જાણીતા અંદાજમાં ડોક્ટર્સના હાથ જોડ્યા હતા. તે સાથે જ લાલુએ જમવામાં પરાઠા અને સબ્જી ખાધુ હતું. અંદાજે 15 મિનિટ સુધી ટ્રેન કાનપુર રોકાઈ હતી ત્યારપછી તેને પટના રવાના કરી દીધી હતી. ટ્રેનમાં તેમની સાથે અન્ય 2 લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા.

  • ટ્રેનમાં લાલુની તબિયત લથડી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રેનમાં લાલુની તબિયત લથડી હતી

  • લાલુને ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલુને ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: AIMS દિલ્હીથી પરત ફરતાં જ લાલુની તબિયત લથડી| Lalu Yadav Medical Checkup In Kanpur Rajdhani Express
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top