ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં મોદીનું ચૂંટણી પ્રચાર અભિયાન આજથી શરૂ| Karnataka Election Narendra Modi Campaign start from today

  કોંગ્રેસે ઈઝ ઓફ ડૂઈંગ મર્ડર સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું- કર્ણાટકમાં મોદી

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 04:46 PM IST

  કર્ણાટકના રણક્ષેત્રમાં આજથી મોદીના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત, 10 દિવસમાં કરશે 15 રેલી
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલૂરુઃ કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ આજથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી છે. અહીં તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપની હવા નહીં પરંતુ આંધી છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. ઉડ્ડીપીની રેલીમાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ઈઝ ઓફ ડૂઈંગ મર્ડર સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે.

   કર્ણાટકમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યા શર્મનાક-ઉડ્ડીપીમાં બોલ્યા મોદી

   - ઉડ્ડીપીની રેલીમાં મોદીએ કહ્યું કે, બે દળમાં રાડકીય મતભેદ હોઈ શકે પરંતુ સામાજિકતા અને સન્માન એક સરખું રાખવું જોઈએ. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાજી જ્યારે પણ દિલ્હી આવ્યા ત્યારે મે તેમનું સન્માનથી સ્વાગત કર્યું છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જે નિવેદન આપ્યું તે શર્મનાક છે.
   - મોદીએ અહીં કહ્યું કે, અમે ઈઝી ઓફ ડૂઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપ્યું છે. જ્યારે કોંગ્રેસ ઈઝી ઓફ ડૂઈંગ મર્ડરને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે આ જ સંસ્કૃતિનો ઉછેર કર્યો છે. કર્ણાટકમાં જે પ્રમાણે ભાજપના કાર્યકર્ચાઓની હત્યા કરવામાં આવી છે તે શર્મનાક છે. કોંગ્રેસ આ હિંસા માટે નિશ્ચિત રીતે જવાબ આપવો પડશે.

   મૈસુરના ચામરાજનગર રેલીમાં મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

   આજે મહેનત કરનારા લોકોનો દિવસ છે

   - મોદીએ કર્ણાટકની રેલીમાં કહ્યું, દિલ્હીમાં કર્ણાટક ચૂંટણીની માહિતી મળતી હતી. સાંભળવા મળતું હતું કે, કર્ણાટકમાં બીજેપી હવા ચાલી રહી છે, પરંતું અહીં આવીને જોવા મળ્યું કે, અહીં તો બીજેપીની હવા નહીં પરંતુ આંધી ચાલી રહી છે. અમે કર્ણાટકમાં પરિવર્તનના પવનને બેકાર નહીં જવા દઈએ.
   - આજે 1 મેએ ગુજરાત અને કર્ણાટકનો સ્થાપના દિવસ છે. આજના દિવસને મજૂર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે મહેનત કરનારા લોકોનો દિવસ છે. તે લોકોએ તેમના સંકલ્પના આધારે દેશને આ ઉંચાઈ પર પહોંચાડ્યો છે. હું આજનો દિવસ કારીગર અને મજૂર ભાઈઓને સમર્પિત કરુ છું.

   રાહુલની 15 મિનિટની વાત પર મોદીનો પ્રહાર

   - મોદીએ કહ્યું લોકતંત્રમાં અમે વેતા નાગરિકોની વાતોને ગંભીરતાથી લઈએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે તાજેતમરમાં જ મને એક પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું સંસદમાં 15 મિનિટ બોલીશ તો મોદીજી બેસી નહીં શકે. તે 15 મિનિટ બોલશે તે પણ એક મોટી વાત છે અને હું બેસી નહીં શકું. કોંગ્રેસ અધ્યક્ષજી તમે નામદાર છો અને અમે કામદાર છીએ. અમને તો સારા કપડાં પણ પહેરવા નથી મળતા. તમારી સામે કેવી રીતે બેસીશું.

   - મારી વાત છોડો, હું તમને કહું છું, તમે માત્ર કર્ણાટકની ચૂંટણી પ્રચારમાં 15 મિનિટ હાથમાં કાગળ લીધા વગર બોલો. એટલે કર્ણાટકની જનતા જ નક્કી કરી લેશે કે તેમને શું કરવું છે.
   - નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલી દરમિયાન આ વાત કરી હતી.

   કોંગ્રેસ અધ્યક્ષ તો માત્ર નામ છે

   - આજ કાલ કોંગ્રેસમાં એવા લોકો લીડરશીપ કરી રહ્યા છે જેમને વંદેમાતરમ અને દેશના ગૌરવનું ભાન જ નથી. કોંગ્રેસ અધ્યક્ષને દેશની કઈ ખબર જ નથી.
   - અમારા પહેલાં સોનિયાજીની સરકાર હતી અને મનમોહન સિંહ વડાપ્રધાન હતા. ત્યારે 2005માં પીએમએ કહ્યું હતું કે, અમે યુપીએ સરકારમાં દેશના દેરક ગામમાં વીજળી આપીશું. કોંગ્રેસઅધ્યક્ષ તો મીટિંગમાં મનમોહન સિંહના મોટા નિર્ણયના દસ્તાવેજો ફાડી દેતા હતા. મનમોહનજીની વાત તો નહતા માનતા, હવે કમસે કમ પરમપૂજ્ય માતાજી સોનિયા ગાંધીની વાત તો માનો.
   - 2009માં તમારી માતાએ પણ દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની વાત કરી હતી. તો પણ 2014 સુધી બેસી રહ્યા. અમારી સરકાર આવી ત્યાં સુધી કશું જ કામ ન કર્યું. કોંગ્રેસ જવાબ આપે કે, 2014ના પહેલાં 4 વર્ષમાં કર્ણાટકમાં માત્ર બે જ ગામમાં વીજળી પહોંચી હતી અને હવે તમે અમારા કામોનો હિસાબ માગી રહ્યા છો.

   10 દિવસમાં 15 રેલી સંબોધિત કરશે PM મોદી

   - વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. મોદી જૂનાં મૈસુરમાં આવતા ચમરાજનગર જિલ્લાથી ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફુંકશે.
   - પીએમ મોદી ચમરાજનગર જિલ્લાની ચૂંટણી રેલીને સંબોધિત કર્યાં બાદ તટીય કર્ણાટક ક્ષેત્રમાં ઉડ્ડપી જશે. જ્યાં તેઓ કૃષ્ણ મઠ જઈને પેજવાર સીર પાસે જઈને આર્શિવાદ લેશે.
   - ઉડ્ડપીની જનસભાને સંબોધિત કર્યાં બાદ પીએમ મોદી ઉત્તર કર્ણાટકના બેલગાવી જશે. ઉત્તર કર્ણાટક ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. મોદી બેલગાવીમાં એક મોટી રેલીને સંબોધિત કરશે.
   - ભાજપના સૌથી મોટા કેમ્પેનર મોદી કોઈપણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં સૌથી અંતમાં પાર્ટીના પક્ષમાં માહોલ બનાવવા અને ચૂંટણીનું પરિણામ પોતાના તરફ કરવા માટે જાણીતા છે.
   - છેલ્લા બે અઠવાડીયામાં ભાજપને મોદી મેજીકની આશા છે. આ ચૂંટણીને આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલાં મહત્વની માનવામાં આવે છે, કેમકે અહીંથી જ 2019નો મૂડ નક્કી થવાની સંભાવના છે.

   સિદ્ધારમૈયાએ કર્યા ટ્વિટ
   - સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, શું જનાર્દન રેડ્ડી તમારી રેલીમાં સામેલ થશે? તમે તેમના મિત્રો-પરિવારજનોને 8 ટીકિટ આપી ચૂક્યા છો. તે બીજેપીને 10-15 સીટ જીતવા માટે મદદ કરશે. ત્યારપછી તમે ભ્રષ્ટ્રાચાર પર ભાષણ આપજો. મહેરબાની કરીને પાખંડ કરવાનું બંધ કરો. કર્ણાટકના લોકો તેમના કાનમાં કમળ નથી પહેરતા.
   - બીએસ યેદિયુરપ્પા તમારી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તમે યેદિયુરપ્પા સાથે સ્ટેજ શેર કરવા નથી માગતા. કર્ણાટક જાણવા ઈચ્છે છે કે, શું યેદિયુરપ્પા અત્યારે પણ તમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે?
   - એક અન્ય ટ્વિટમાં સિદ્ધારમૈયાએ યોગી આદિત્યનાથ પર શારીરિક શોષણના આરોપી ધારાસભ્યને બચાવવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં બીજેપી દુષ્કર્મના આરોપીઓને બચાવી રહી છે.

  • સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી

  • PM મોદી 10 દિવસમાં 15થી વધુ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   PM મોદી 10 દિવસમાં 15થી વધુ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં મોદીનું ચૂંટણી પ્રચાર અભિયાન આજથી શરૂ| Karnataka Election Narendra Modi Campaign start from today
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top