ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Jinha Vibad:Firing in the AMU, shutting down the Internet

    ઝીણા વિવાદ વધુ ભડક્યો: AMUમાં ફાયરિંગ, ઇન્ટરનેટ બંધ

    Aligarh | Last Modified - May 05, 2018, 02:45 AM IST

    વિદ્યાર્થીઓ હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓની ધરપકડની માગ કરી રહ્યા છે
    • ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ પત્રકારોને બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ પત્રકારોને બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી- ફાઈલ

      અલીગઢ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માંથી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર હટાવવાના મામલે શુક્રવારે કેમ્પસમાં વિવાદ વધુ ભડક્યો હતો. ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ પત્રકારોને બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી. ઘટનાના વીડિયોમાં બે વખત ફાયરિંગ થતું દેખાય છે. પોલીસે બહુ મુશ્કેલીથી પત્રકારોને બચાવ્યા હતા. એક મીડિયાકર્મીએ જણાવ્યું કે તેમને બચાવવા માટે કોઇ પોલીસમેને ફાયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓ હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓની ધરપકડની માગ કરી રહ્યા છે.

      સીએમ યોગીએ આ અંગે અલીગઢના સરકારી તંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. શુક્રવારે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મોહમ્મદ અલી ઝીણા દેશના દુશ્મન હતા. કોઇ પણ ભારતીયના મનમાં આવા દુશ્મન માટે કોઇ સ્થાન રહ્યું નથી અને રહેશે પણ નહીં. એએમયુના બાબ એ સૈયદ ગેટની પાસે ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ ત્યાં જ જુમાની નમાજ અદા કરી હતી. યુનિવર્સિટીના શિક્ષકો અને વહીવટી વિભાગના લોકો પણ તેમાં સામેલ હતા.

    • મીડિયાકર્મીને બચાવવા માટે કોઇ પોલીસમેને ફાયરિંગ કર્યું હતું- ફાઈલ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મીડિયાકર્મીને બચાવવા માટે કોઇ પોલીસમેને ફાયરિંગ કર્યું હતું- ફાઈલ

      અલીગઢ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માંથી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર હટાવવાના મામલે શુક્રવારે કેમ્પસમાં વિવાદ વધુ ભડક્યો હતો. ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ પત્રકારોને બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી. ઘટનાના વીડિયોમાં બે વખત ફાયરિંગ થતું દેખાય છે. પોલીસે બહુ મુશ્કેલીથી પત્રકારોને બચાવ્યા હતા. એક મીડિયાકર્મીએ જણાવ્યું કે તેમને બચાવવા માટે કોઇ પોલીસમેને ફાયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓ હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓની ધરપકડની માગ કરી રહ્યા છે.

      સીએમ યોગીએ આ અંગે અલીગઢના સરકારી તંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. શુક્રવારે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મોહમ્મદ અલી ઝીણા દેશના દુશ્મન હતા. કોઇ પણ ભારતીયના મનમાં આવા દુશ્મન માટે કોઇ સ્થાન રહ્યું નથી અને રહેશે પણ નહીં. એએમયુના બાબ એ સૈયદ ગેટની પાસે ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ ત્યાં જ જુમાની નમાજ અદા કરી હતી. યુનિવર્સિટીના શિક્ષકો અને વહીવટી વિભાગના લોકો પણ તેમાં સામેલ હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Jinha Vibad:Firing in the AMU, shutting down the Internet
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top