ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» Sugar Machine in Marriage

    ગુજરાતી પરિવારના લગ્નમાં શેરડીનો રસ આ રીતે બન્યો ચર્ચાનો વિષય

    DivyaBhaskar.com | Last Modified - Apr 29, 2018, 04:21 PM IST

    ગુજરાતીએ લગ્નમાં શેરડીનું જમ્બો મશીન મૂકી પાઈપલાઈનથી પાયો મહેમાનોને રસ
    • ગુજરાતી પરિવારના લગ્નમાં શેરડીનો રસ આ રીતે બન્યો ચર્ચાનો વિષય
      ગુજરાતી પરિવારના લગ્નમાં શેરડીનો રસ ચર્ચાનો વિષય બન્યો હતો. કારણકે અહીં શેરડીનો રસ કાઢવાનું મશીન ખાસ આકર્ષણ હતુ. જેમાં એક કે બે નહીં પણ આખે આખા સાઠા નાંખીને શેરડીને પીલવામાં આવતી હતી. અને રસ પણ પાઇપલાઇનથી નળ મુકીને કાઢવામાં આવતો હતો. ઉપસ્થિત મહેમાનોએ ધરાઈને રસ પીધો હતો. અને લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sugar Machine in Marriage
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top