Divya Bhaskar

Home » National News » Latest News » National » છત્તીસગઢ ટ્રાન્સજેન્ડર્સને પોલીસમાં ભરતી કરનાર દેશનું પ્રથમ રાજ્ય | Chhattisgarhs first state to recruit police transgenders

છત્તીસગઢ ટ્રાન્સજેન્ડર્સને પોલીસમાં ભરતી કરનાર દેશનું પ્રથમ રાજ્ય

Divyabhaskar.com | Updated - May 05, 2018, 03:32 AM

રાજ્ય પોલીસે ટ્રાન્સજેન્ડર્સની ભર્તીની સુવિધાઓ માટે શાળાઓનું આયોજન શરૂ કરી દીધુ છે

  • છત્તીસગઢ ટ્રાન્સજેન્ડર્સને પોલીસમાં ભરતી કરનાર દેશનું પ્રથમ રાજ્ય | Chhattisgarhs first state to recruit police transgenders
    રાયપુર: છત્તીસગઢ સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર્સને પોલીસમાં ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે રાજ્ય પોલીસે ટ્રાન્સજેન્ડર્સની ભર્તીની સુવિધાઓ માટે શાળાઓનું આયોજન શરૂ કરી દીધુ છે. આ સાથે છત્તીસગઢ ટ્રાન્સજેન્ડર્સને પોલીસમાં ભરતી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. તમામ ટ્રાન્સજેન્ડર્સ આ નિર્ણયની ખુશ છે, તેમણે જણાવ્યું કે અમે પણ સામાન્ય વ્યક્તિની જેમ દેશ માટે કઈક કરવા ઈચ્છીએ છીએ. રાજ્ય સરકારના આ નિર્ણયથી અમારામાં આત્મવિશ્વાસ વધ્યો છે. તમામ ટ્રાન્સજેન્ડર્સ પોલીસ ગ્રાઉન્ડમાં તૈયારીઓ કરી રહ્યા છે. તેમણે સામાન્ય વ્યક્તિને લાગતા નિયમો અને આદેશો સાથે ભરતી કરવામાં આવશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending