ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family

    તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી, રાબડી સહિત સાત નણંદો રહી હાજર

    divyabhaskar.com | Last Modified - May 10, 2018, 10:02 AM IST

    દિયર તેજસ્વી યાદવની હાજરીમાં સંગીત અને શરણાઈ વચ્ચે ઐશ્વર્યાની મહેંદીની વિધિ પૂરી કરવામાં આવી
    • તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન 12મીમેએ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન 12મીમેએ

      પટના: સોનમના લગ્ન પછી હવે લાલુ યાદવના ઘરે પણ શરણાઈ વાગવા લાગી છે. બુધવારે સાંજે તેજપ્રતાપની સામે જ તેમની દુલ્હન ઐશ્વર્યાની મહેંદીની વિધિ પૂરી કરવામાં આવી છે. આ દરમિયાન ઐશ્વર્યાનો દિયર તેજસ્વી યાદવ, સાત નણંદો-જમાઈ અને રાબડી દેવી પણ હાજર રહ્યા હતા. સંગીત અને શરણાઈની વચ્ચે મહેંદીની આ વિધિ પૂરી કરવામાં આવી હતી. આ એક અંગત સેરેમની રાખવામાં આવી હોવાથી તેમાં બંને પરિવારના સભ્યો અને અમુક ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

      સંગીત અને શરણાઈ ગુંજતી રહી

      - બુધવારે સાંજે 8 વાગ્યા પછી પૂર્વ સીએમ રાબડી દેવી, બંને દીકરાઓ, સાત દીકરીઓ અને જમાઈ ઐશ્વર્યાના ઘરે પહોંચ્યા હતા.
      - લાલુના વેવાઈ અને પૂર્વ મંત્રી ચંદ્રીકા રાયના ઘરે સવારથી જ મહેંદીની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ઘરને એક અનોખા અંદાજથી જ સજાવવામાં આવ્યું હતું.
      - આમંત્રિત મહેનમાનો માટે ખાસ પકવાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તૈયારીઓમાં ચંદ્રીકા રાયની સાથે તેમના ચારેય ભાઈઓ પણ સામેલ હતા.
      - મહેંદીની વિધિમાં ઐશ્વર્યાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. આ દરમિયાન તેની માતા પૂર્ણિમા રાય, માસી નિરુપમા અને તેમની બહેનપણીઓ હતી.
      - સંગીત અને શરણાઈ સાથે આ વિધિ પૂરી થઈ હતી. લાલુ પ્રસાદ યાદવ ગુરુવાર પટના પહોંચી જવાની વાતથી પણ દરેક લોકો ખુશ દેખાતા હતા.

    • તેજપ્રતાપની સામે જ ઐશ્વર્યાને મુકાઈ મહેંદી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      તેજપ્રતાપની સામે જ ઐશ્વર્યાને મુકાઈ મહેંદી

    • ઐશ્વર્યાએ મહેંદી વિધિમાં ગ્રીન કલરની સાડી પહેરી હતી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઐશ્વર્યાએ મહેંદી વિધિમાં ગ્રીન કલરની સાડી પહેરી હતી

    • મહેંદીની વિધિમાં સાત દીકરીઓ અને જમાઈ બધા હાજર રહ્યા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહેંદીની વિધિમાં સાત દીકરીઓ અને જમાઈ બધા હાજર રહ્યા

      પટના: સોનમના લગ્ન પછી હવે લાલુ યાદવના ઘરે પણ શરણાઈ વાગવા લાગી છે. બુધવારે સાંજે તેજપ્રતાપની સામે જ તેમની દુલ્હન ઐશ્વર્યાની મહેંદીની વિધિ પૂરી કરવામાં આવી છે. આ દરમિયાન ઐશ્વર્યાનો દિયર તેજસ્વી યાદવ, સાત નણંદો-જમાઈ અને રાબડી દેવી પણ હાજર રહ્યા હતા. સંગીત અને શરણાઈની વચ્ચે મહેંદીની આ વિધિ પૂરી કરવામાં આવી હતી. આ એક અંગત સેરેમની રાખવામાં આવી હોવાથી તેમાં બંને પરિવારના સભ્યો અને અમુક ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

      સંગીત અને શરણાઈ ગુંજતી રહી

      - બુધવારે સાંજે 8 વાગ્યા પછી પૂર્વ સીએમ રાબડી દેવી, બંને દીકરાઓ, સાત દીકરીઓ અને જમાઈ ઐશ્વર્યાના ઘરે પહોંચ્યા હતા.
      - લાલુના વેવાઈ અને પૂર્વ મંત્રી ચંદ્રીકા રાયના ઘરે સવારથી જ મહેંદીની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ઘરને એક અનોખા અંદાજથી જ સજાવવામાં આવ્યું હતું.
      - આમંત્રિત મહેનમાનો માટે ખાસ પકવાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તૈયારીઓમાં ચંદ્રીકા રાયની સાથે તેમના ચારેય ભાઈઓ પણ સામેલ હતા.
      - મહેંદીની વિધિમાં ઐશ્વર્યાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. આ દરમિયાન તેની માતા પૂર્ણિમા રાય, માસી નિરુપમા અને તેમની બહેનપણીઓ હતી.
      - સંગીત અને શરણાઈ સાથે આ વિધિ પૂરી થઈ હતી. લાલુ પ્રસાદ યાદવ ગુરુવાર પટના પહોંચી જવાની વાતથી પણ દરેક લોકો ખુશ દેખાતા હતા.

    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top