• Home
  • National News
  • Latest News
  • National
  • શિકાર કરવા ઘૂસેલા ખૂંખાર દીપડાને કૂતરાએ આ રીતે ભગાડ્યો | Dog fighting off leopard that tried to eat its puppy

શિકાર કરવા ઘૂસેલા ખૂંખાર દીપડાને કૂતરાએ આ રીતે ભગાડ્યો

વન વિભાગની ઓફિસમાં ઘૂસેલા દીપડાએ શિકાર છોડી ભાગવું પડ્યું

divyabhaskar.com | Updated - Jun 03, 2018, 06:28 PM
શિકાર કરવા ઘૂસેલા ખૂંખાર દીપડાને કૂતરાએ આ રીતે ભગાડ્યો |  Dog fighting off leopard that tried to eat its puppy


હિમાચલ પ્રદેશના સિરમૌરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહીં રાતના સમયે વન વિભાગની ઓફિસમાં એક દીપડો ઘૂસે છે. ગલુડિયાને જોઈ સીધો દીપડો તેના પર હુમલો બોલાવે છે. દીપડો ગલુડિયાને દબોચી લે છે, પણ આ સાથે જ કૂતરો વચ્ચે છે. કૂતરો વચ્ચે પડતાં ખુંખાર દીપડાનો ખેલ બગડે છે, અને ડરના માર્યા દીપડાએ ભાગવું પડે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

X
શિકાર કરવા ઘૂસેલા ખૂંખાર દીપડાને કૂતરાએ આ રીતે ભગાડ્યો |  Dog fighting off leopard that tried to eat its puppy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App