ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Bhaskar Gyan» વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન હવે વધુ સરળ | Worship in Vaishno devi temple much easier than before read about new facilities

  વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન હવે વધુ સરળ, નવા રસ્તા પર શ્રદ્ધાળુઓને મળશે આ સુવિધાઓ

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 05:38 PM IST

  અસુવિધાઓ ન થાય અને ભક્તોને એક નવો અને સારો અનુભવ મળે તે હેતુથી મંદિર તરફ જવાનો એક નવો જ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   જમ્મુ: વૈષ્ણોદેવી મંદિરના દર્શન માટે દેશના ખૂણેખૂણેથી ભક્તોનો અવિરત પ્રવાહ આખા વર્ષ દરમિયાન ચાલુ જ રહેતો હોય છે. અત્યાર સુધી જે પણ ભક્તોએ દર્શન કર્યા છે તેમને મંદિર તરફ જવાના રસ્તે મોટી ઉંમરના લોકો માટે ચઢાણ કરવા આકરો ઢાળ, ખચ્ચર અને તેમના મળ-મૂત્રથી પગ લપસવા સુધીના અનુભવો થયા હોવાની નોંધ લેવામાં આવી છે. હવે આ પ્રકારની અસુવિધાઓ ન થાય અને ભક્તોને એક નવો અને સારો અનુભવ મળે તે હેતુથી મંદિર તરફ જવાનો એક નવો જ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ રસ્તે ભક્તો માટે કેટલીયે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આ રસ્તે ઘોડા અને ખચ્ચર પર તદ્દન પ્રતિબંધ લડવાથી યાત્રિકોને એક મોટી શાંતિ મળશે.

   વૈષ્ણોદેવી મંદિર સુધી જવા માટે રવિવારથી આ 7 કિ.મી. લાંબો નવો રસ્તો શ્રદ્ધાળુઓ માટે શરૂ કરાયો છે. બાણ ગંગાથી અર્ધકુમારી સુધીના આ રસ્તા પર ઘોડા અને ખચ્ચર પર પ્રતિબંધ રહેશે. 6 મીટર પહોળા રસ્તા પરનો ઢોળાવ પણ આરામદાયક છે. તારાકોટ માર્ગ નામનો આ નવો રસ્તો હવન પૂજા સાથે શરૂ કરાયો હતો. 19 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઔપચારિક રીતે ઉદઘાટન કરશે.

   આગળ જુઓ, વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે કેવી ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે?.....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન હવે વધુ સરળ | Worship in Vaishno devi temple much easier than before read about new facilities
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top