Home » National News » Photo Feature » હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look

5 સ્ટાર હોટેલને પણ ટક્કર મારે તેવી છે દુનિયાની+દેશની સૌથી મોટી સ્કૂલ, તસવીરોમાં જોઈ લો નજારો

Divyabhaskar.com | Updated - May 04, 2018, 05:10 PM

આ શાળામાં લગભગ 55 હજાર બાળકો અભ્યાસ કરે છે, 4500 લોકોનો સ્ટાફ છે

  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: દેશના ઘણા ઓછા લોકો જાણતા હશે કે દુનિયાની સૌથી મોટી સ્કૂલ ભારતમાં છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની આ સ્કૂલ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને અહીં હજારો લોકો ભણવા માટે આવે છે. આવો, જાણીએ દૂનિયાની સૌથી મોટી સ્કૂલની ખાસિયતો વિશે...


    PHOTOSમાં આગળ જુઓ, કેવો છે દુનિયાની + દેશની સૌથી મોટી શાળાની અંદરનો નજારો...

  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    લખનૌમાં આવેલી સિટી મોન્ટેસરી સ્કૂલ દૂનિયાની સૌથી મોટી સ્કૂલ છે. જેમાં બાળકોની સંખ્યા ખૂબ વધારે છે. આ શાળામાં લગભગ 55 હજાર બાળકો અભ્યાસ કરે છે. આ સ્કૂલમાં 4,500 લોકોનો સ્ટાફ છે. આ શાળામાં 18 કેમ્પસ છે.

     

  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    આ સ્કૂલ 1959માં 5 બાળકોની સાથે શરૂ થઈ હતી. આ વખતે તે 300 રૂપિયા ફી થી શરૂ કરવામાં આવી હતી. આ સ્કૂલનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ સ્કૂલની સ્થાપના ડૉ. જગદીશ ગાંધી અને ડૉ. ભારતી ગાંધીએ કરી હતી. આ સ્કૂલનું રિઝલ્ટ બધાથી વધારે હોય છે.

     

  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    આ સ્કૂલમાં 2,500 શિક્ષકો, 35,700 કમ્પ્યુટર છે અને 1,000 ક્લાસરૂમ છે, જ્યાં હજારો બાળકો શિક્ષણ લે છે. જો કે અન્ય પ્રાઈવેટ સ્કૂલની જેમ આ સ્કૂલની ફી પણ ખૂબ વધારે છે. અહીં ભણતરની સાથે રમત-ગમત પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ શાળાને યુનેસ્કોએ પિસ એજ્યુકેશનનો એવોર્ડ પણ આપ્યો છે.

     

  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • હોટેલ છે કે શાળા? | Worlds largest school campus is situated in India take a look
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending