ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Bhaskar Gyan» જાણો કેમ કોંગ્રેસ-JDS ધારાસભ્યોના ટ્રાવેલિંગ માટે ઉપયોગ | Why Congress is using only Sharma Travels for their MLA

    જાણો કેમ કોંગ્રેસ-JDS ધારાસભ્યોના ટ્રાવેલિંગ માટે ઉપયોગ કરી રહી છે માત્ર 'શર્મા ટ્રાવેલ સર્વિસીઝ' જ?

    divyabhaskar.com | Last Modified - May 18, 2018, 04:59 PM IST

    ગુરુવારે ધારાસભ્યોને ત્રણ ચાર્ટર્ડ વિમાનથી કેરળ મોકલવાનો પ્રયત્ન કર્યો પણ તેના માટે પરમિશન મળી નહીં
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: કોંગ્રેસ-JDS પોતાના ધારાસભ્યોના સંગઠનને તોડફોડથી બચાવવા માટે મોડી રાત સુધી બેંગ્લોરથી બહાર હૈદરાબાદ પહોંચાડવા માટે શર્મા ટ્રાવેલિંગ સર્વિસીઝનો ઉપયોગ કર્યો. ત્યાં જ તેનાથી પહેલા ગુરુવારે ધારાસભ્યોને ત્રણ ચાર્ટર્ડ વિમાનથી કેરળ મોકલવાનો પ્રયત્ન કર્યો પણ તેના માટે પરમિશન મળી નહીં.

      બંને દળોના ડઝનથી વધુ ધારાસભ્યો શર્મા ટ્રાવેલ્સની લકઝરી બસોમાં બેસીને હૈદરાબાદ પહોંચ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસએ પોતાના ધારાસભ્યોને અહીંથી ત્યાં લઇ જવાની જવાબદારી પોતાના જુના વફાદાર સ્વ. ધનરાજ પારસમલ શર્માની બસ સર્વિસ કંપનીને આપી રાખી છે. બંને પાર્ટીઓના ધારાસભ્યો માત્ર આ જ બસોમાં યાત્રા કરે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જાણો કેમ કોંગ્રેસ-JDS ધારાસભ્યોના ટ્રાવેલિંગ માટે ઉપયોગ | Why Congress is using only Sharma Travels for their MLA
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top