ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચારમાં પહોંચ્યો 'વિરાટ કોહલી', લોકો રહી ગયા દંગ | virat kohlis Lookalike at political rally of maharashtra gram panchayat election

  જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચારમાં પહોંચ્યો 'વિરાટ કોહલી', લોકો રહી ગયા દંગ

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 09:48 AM IST

  ગામમાં ઠેર ઠેર વિરાટ કોહલીની તસવીરવાળા હોર્ડિંગ પણ લગાવી દીધા
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ આપણા દેશમાં રાજકીય રેલીઓમાં ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટી દેખાય એ સામાન્ય વાત છે. લોકોની ભીડને રેલીમાં આકર્ષિત કરવાના હેતુથી રાજનેતા આ ફિલ્મી સ્ટાર્સ અને સેલિબ્રિટીની લોકપ્રિયતાનો ઉપયોગ કરે છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક નેતા તેનાથી 2 ડગલા આગળ નીકળ્યા.

   કોહલીનો હમશકલ મળ્યો જોવા

   - ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક નેતાએ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીને તેમના ચૂંટણી પ્રચાર માટે આવવાની વાત કહી.
   - ગામમાં ઠેર ઠેર વિરાટ કોહલીની તસવીરવાળા હોર્ડિંગ પણ લગાવી દીધા.
   - પરંતુ જ્યારે લોકો વિરાટ કોહલીની એક ઝલક માટે રેલીમાં પહોંચ્યા તો પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો
   - હકીકતમાં નેતાજીએ કોહલીના હમશકલને રેલીમાં બોલાવ્યો હતો.

   લોકોએ લીધી સેલ્ફી અને ફોટો

   - આ મામલો મહારાષ્ટ્રના પૂણેની શ્રીરામલિંગ ગ્રામ પંચાયતનો છે.
   - જ્યાં સરપંચ પદ માટે ચૂંટણી લડી રહેલા વિઠ્ઠલ ગણપત ઘાવટેએ શુક્રવારે આયોજિત પોતાની એક રેલીમાં વિરાટ કોહલીને બોલાવવાનો દાવો કર્યો હતો.
   - વિરાટ કોહલીને જોવા માટે રેલીમાં પહોંચેલા લોકોને રેલીમાં વિરાટ કોહલીનો હમશકલ જોઈને નિરાશા તો થઈ જ, પરંતુ વિરાટ કોહલીના હમશકલને લઈને પણ લોકોમાં ઘણી ઉત્સુકતા રહી.
   - અમુક લોકોએ તો બાકાયદા વિરાટ કોહલીના આ હમશકલ સાથે ફોટો અને સેલ્ફી પણ લીધી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, કોહલીના હમશકલની તસવીર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચારમાં પહોંચ્યો 'વિરાટ કોહલી', લોકો રહી ગયા દંગ | virat kohlis Lookalike at political rally of maharashtra gram panchayat election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `