ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» મહિલા બાઇક પર કરી ચૂકી છે 5 ખંડના 35 દેશોનો પ્રવાસ | This woman from Pune traveled across 35 countries

  પૂણેની આ મહિલા બાઇક પર કરી ચૂકી છે 5 ખંડના 35 દેશોનો પ્રવાસ!

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 05:09 PM IST

  2004માં MBA કરવા ભારત આવી, ભારત એટલું ગમી ગયું કે અહીં જ સ્થાયી થઇ ગઇ
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: છેલ્લા 14 વર્ષથી પૂણેમાં રહેતી મારલ યાઝરલુ બાઇક પર 35 દેશોનો પ્રવાસ કરી ચૂકી છે. 36 વર્ષની મારલ હાલ યુરોપના કુદરતી સૌંદર્યનો આનંદ લઇ રહી છે અને ઓગસ્ટમાં ભારત પરત ફરશે. મારલ મૂળ ઇરાનની છે પણ 2004માં એમબીએ કરવા ભારત આવી હતી. તેને ભારતમાં એટલું ગમી ગયું કે એમબીએ કરી લીધા પછી તે અહીં જ સ્થાયી થઇ ગઇ. પછી તો તેણે પૂણે યુનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં પીએચ.ડી. કર્યું. ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું. તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર હતી પણ તેને 9થી 5ની રૂટિન જોબ કરવામાં જરાય રસ નહોતો. તેથી એક દિવસ તે બેગ પેક કરીને બાઇક પર દુનિયા ફરવા નીકળી પડી. બાઇક પર તે અત્યાર સુધીમાં 5 ખંડના 35 દેશોનો પ્રવાસ કરી ચૂકી છે અને હાર્લી-ડેવિડસન, ડુકાતી અને બીએમડબલ્યુની સુપરબાઇક્સની માલિકણ પણ છે.

   મારલ પૂણેમાં ભણતી હતી ત્યારે રોડ ટ્રિપ દરમિયાન ફ્રેન્ડ્સ સાથે બાઇક ચલાવતા શીખી હતી. ત્યાર બાદ તેના ફ્રેન્ડ્સે તેને બાઇક ચલાવવા પ્રેરિત કરી. બાઇક પર દુનિયા ફરવા દરમિયાન થતા અનુભવો તે બ્લોગ પર શૅર પણ કરે છે. તે બાઇક પર અત્યાર સુધીમાં ભુટાન, દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા, સાઉથ અમેરિકા અને એન્ટાર્કટિકાનો પ્રવાસ કરી ચૂકી છે.

   આગળ જુઓ, હાર્લી-ડેવિડસન, ડુકાતી અને બીએમડબલ્યુ જેવી સુપર બાઈક્સ સાથેના PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહિલા બાઇક પર કરી ચૂકી છે 5 ખંડના 35 દેશોનો પ્રવાસ | This woman from Pune traveled across 35 countries
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top