ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» હવે પગમાં થતાં દુઃખાવાનો ઉપાય કરશે 'Smart મોજા' | This smart socks pair will help to knowing pain of ones foot

  હવે પગમાં થતાં દુઃખાવાનો ઉપાય કરશે 'Smart મોજા', જાણો દેશની દીકરીએ કરેલી શોધની ખાસિયત

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 04:45 PM IST

  આ સ્માર્ટ મોજા બનાવવાનો આઈડિયા ત્યારે આવ્યો જયારે તે ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતી હતી
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: ભારતીય મૂળની વૈજ્ઞાનિક છાત્રાએ પગમાં થતી ઇજાઓ અને દર્દનો ઉપાય કરવા માટે સ્માર્ટ મોજાની શોધ કરી છે. ઓસ્ટ્રેલિયામાં સ્કુલ ઓફ એન્જીનીયરીંગમાં પીએચડી સ્કોલર દીપ્તિ અગ્રવાલે 'સ્માર્ટ મોજા'ને વિકસિત કર્યા છે. તેની મદદથી ફિઝિયોથેરાપિસ્ટ દુર્ગમ વિસ્તારોમાં પણ લોકોના પગમાં લાગતી નાની-મોટી ઈજાઓનું સારી રીતે નિદાન અને તેનો ઈલાજ કરવામાં મદદ કરી શકે છે.

   દીપ્તિએ આ મોજાનું નામ સોફી રાખ્યું છે. તેમાં એક ટેક્નિકની મદદથી નાનું સાધન લગાવવામાં આવ્યું છે જે રોગીના પગની નીચેના ભાગની રિયલ ટાઈમ જાણકારી આપે છે. દીપ્તિનું કહેવું છે કે તેને આ સ્માર્ટ મોજા બનાવવાનો આઈડિયા ત્યારે આવ્યો જયારે તે ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતી હતી. તે સમયે તેના પિતાને ઘૂંટણનો દર્દ થયો અને તેઓ ઘાયલ થયા અને તેઓ ઈલાજ માટે શહેર જવા સક્ષમ નહોતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હવે પગમાં થતાં દુઃખાવાનો ઉપાય કરશે 'Smart મોજા' | This smart socks pair will help to knowing pain of ones foot
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `