ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» હીરાની ખાણ હતી આ દફન જગ્યા | this place famous for diamonds Now buried in the sand

  ક્યારેક હીરાની ખાણ હતી આ જગ્યા, આજે આ કારણે રેતીમાં થઈ ગઈ છે દફન

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 05:18 PM IST

  સૌથી ધનિક શહેરમાં થતી ગણતરી, હવે પ્રવાસીઓ અને ફોટોગ્રાફર્સ રેતીમાં દબાઈ રહેલા મકાનોને જોવા માટે આવે છે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ છે સાઉથ આફ્રિકાના નામિબ રણમાં આવેલું કોલમેંસકોપ નામનું શહેર. રેતી વચ્ચે વસેલું આ શહેર એક સમયે વિશ્વભરમાં હીરાની ખાણ માટે ફેમસ હતું. પરંતુ જ્યારથી અહીંયા હીરા મળવાના બંધ થઈ ગયા, લોકો શહેર છોડીને બીજી જગ્યાએ જવા લાગ્યા. હવે અહીંયા પ્રવાસીઓ અને ફોટોગ્રાફરસ્ રેતીમાં દબાઈ રહેલા જર્મન મકાનોને જોવા માટે આવે છે. હીરા વિશે આવી રીતે થઈ હતી જાણ...

   - કોલમેન્સકો ટાઉનની શોધ 1900ના દાયકામાં થઈ, જ્યારે અહીંયા પહેલીવાર રેતી પર બેસેલા એક વ્યક્તિને હીરો મળ્યો.
   - 1908માં લાઈન ખોદી રહેલા એક રેલ્વે વર્કરને એક પથ્થર મળ્યો. જ્યારે તેણે પથ્થરને તેના સુપરવાઈઝરને બતાવ્યો, ત્યારે ખબર પડી કે આ જગ્યાએ તો હીરાની ખાણ છે.
   - હીરાની ખાણના સમાચાર એવી રીતે ફેલાઈ ગયા કે, થોડાક જ વર્ષમાં નામિબના રણમાં પણ જર્મનીથી આવેલા હજારો લોકોએ મકાન ઉભા કરી લીધા અને ત્યાં વસી ગયા.
   - જ્યારે અહીંયા જર્મનીથી લોકો આવીને વસ્યા ત્યારે આ શહેરની આફ્રિકાના સૌથી ધનિક શહેરોમાં ગણતરી થતી હતી.
   - અહીંયા હોસ્પિટલથી લઈને સ્કૂલ, પાવર સ્ટેશન, કેસિનો સહિત તમામ પ્રકારની સુવિધાઓ હતી.

   40 વર્ષમાં વસ્યું અને વિખેરાઈ ગયું

   - અહીંયા ઝડપથી હીરાનું ખાણકામ શરૂ થઈ ગયુ અને પહેલા વર્લ્ડ વોર બાદ આ જગ્યા એકદમ વેરાન થવા લાગી.
   - જ્યારે લોકોને ખબર પડી આ રણથી થોડેક દૂર એક બીજુ શહેર છે, જ્યાં હીરા મળે છે, તો લોકો શહેર છોડીને ત્યાં વસવા લાગ્યા.
   - માત્ર 40 વર્ષની અંદર જ આ ટાઉન પણ વસી પણ ગયું અને વેરાન પણ થઈ ગયું. હવે અહીંયા ખાલી પડેલા મકાન રેતીમાં દબાઈ રહ્યા છે.
   - માઈનિંગ કંપની ડી બિયર્સે 1980માં એક મ્યુઝિયમ સેટઅપ કર્યું હતું, જેથી કોલમેંસકો ટાઉનની યાદોને અહીંયા સાચવી શકાય.
   - હવે આ જગ્યા ફોટોગ્રાફર્સ અને ટુરિસ્ટને જ એટ્રેક્ટ કરે છે. દર વર્ષે હજારો લોકો આ જગ્યાના ઈતિહાસ અને વર્તમાનને જોવા માટે આવે છે.

   (4 એપ્રિલના રોજ ઈન્ટરનેશનલ ડે ફોર માઈન અવેરનેસ પર અમે માઈન્સ અને માઈનિંગ સંબંધિત જગ્યા અને ફેક્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ.)

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હીરાની ખાણ હતી આ દફન જગ્યા | this place famous for diamonds Now buried in the sand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top