ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Photo Feature» 1 હાથે જ 14 લેનનો હાઇવે બનાવી રહ્યો છે આ વ્યક્તિ | This man is working for highway with his single hand

    1 હાથે જ 14 લેનનો હાઇવે બનાવી રહ્યો છે આ વ્યક્તિ, મડદાંમાં પણ પ્રાણ ફૂંકી દે એવી તેની હિમ્મત

    divyabhaskar.com | Last Modified - May 26, 2018, 11:52 AM IST

    6 વર્ષ પહેલા દિનેશે પોતાના ગામ સુલ્તાનપુરમાં કરંટ લાગવાથી પોતાનો એક હાથ ખોઈ બેઠો હતો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેશનલ ડેસ્ક: એક એવો વ્યક્તિ કે જેને હાથ એક છે, પણ જુસ્સો હજારો હાથનો. હિમ્મતનું તો પૂછો જ નહીં, આ વ્યક્તિ 14 લેનનો હાઇવે બનાવી રહ્યો છે. આ ખાસ વ્યક્તિનું નામ છે દિનેશ કુમાર, જેની હિંમત મડદાંમાં પણ પ્રાણ ફૂંકી શકે છે...એક અંગ્રેજી અખબારના સમાચાર મુજબ 6 વર્ષ પહેલા દિનેશે પોતાના ગામ સુલ્તાનપુરમાં કરંટ લાગવાથી પોતાનો એક હાથ ખોઈ બેઠો હતો. હાથ આખો ખરાબ થઇ ગયો એટલે ડોક્ટર્સે તેનો હાથ તેના શરીરથી દૂર કરવો પડ્યો. દિનેશના 6 બાળકો છે જેમાં પાંચ દીકરીઓ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 1 હાથે જ 14 લેનનો હાઇવે બનાવી રહ્યો છે આ વ્યક્તિ | This man is working for highway with his single hand
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `