Home » National News » Photo Feature » સારી કમાણી પછી પહેલીવાર બાળકોને ખવડાવ્યું બર્ગર | This is what happened after father gave burger to his children for the first time

એક ચા-વાળાની હ્રદયસ્પર્શી વાત, જેણે સારી કમાણી પછી પહેલીવાર બાળકોને ખવડાવ્યું બર્ગર

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 03:20 PM

સોશિયલ મીડિયા પર આ ચા બનાવનારની વાત વાયરલ થઇ રહી છે

  • સારી કમાણી પછી પહેલીવાર બાળકોને ખવડાવ્યું બર્ગર | This is what happened after father gave burger to his children for the first time
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: સોશિયલ મીડિયા પર એક ચા વેચનારની સ્ટોરી વાયરલ થઇ રહી છે. તેને હ્યુમનસ ઓફ બોમ્બેએ શેર કરી છે. એક ચા વાળાએ પોતાની વાત જણાવતા કહ્યું છે કે તમે ખુશ ત્યારે હોય છો જયારે તમારી આસપાસ અને તમને પ્રેમ કરનાર લોકો પણ ખુશ હોય છે. ચા વેચનારની આ ફેસબુક પોસ્ટને અત્યાર સુધીમાં 4780 શેર અને 14 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે.


    આગળ વાંચો, શું છે આ ચા બનાવનારની સ્ટોરી...

  • સારી કમાણી પછી પહેલીવાર બાળકોને ખવડાવ્યું બર્ગર | This is what happened after father gave burger to his children for the first time
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - ચા વાળાએ બતાવ્યું, "હું એક હોટેલ બહાર ચાનો સ્ટોલ લાગવું છું. એકવાર ત્યાં એક ઇવેન્ટ થઇ, જેમાં કેટલાયે લોકો આવ્યા હતા


    - લંચ પછી મેં ત્યાં ચા વેચી, જેનાથી સારી કમાણી કરી લીધી. આટલા રૂપિયા તો હું એક મહિનામાં પણ નથી કમાઈ શકતો, જેટલા મેં એક દિવસમાં કમાઈ લીધા હતા

     

    આગળ જાણો, ....અને તે મારા જીવનનો સૌથી સારો દિવસ બની ગયો !!

     

     

     

  • સારી કમાણી પછી પહેલીવાર બાળકોને ખવડાવ્યું બર્ગર | This is what happened after father gave burger to his children for the first time


    - 'હું આટલા રૂપિયા મેળવ્યા બાદ પત્ની અને બાળકોને પહેલીવાર મેક્ડોનાલ્ડ્સ લઇ ગયો. તેમને બર્ગર ખવડાવ્યું અને રમકડાં અપાવ્યા. મને બાળકો એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું તેમનો HERO છું. તે મારા જીવનનો સૌથી સારો દિવસ હતો.'

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending