ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Bhaskar Gyan» This is the time when Neeta Ambani keeps her phone switched off

  ક્યારે ફોન સ્વિચ ઓફ કરે છે નીતા અંબાણી? જાણો પ્રાઈવેટ લાઈફની 7 વાતો

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 09:06 PM IST

  ઘણા ઓછા લોકો જાણે છે કે તેઓ સામાન્ય માણસની જેમ રહેવાનું વધારે પસંદ કરે છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: હંમેશા લાઈમ લાઈટમાં રહેનારી નીતા અંબાણીની લાઈફ આમ તો ઘણી ગ્લેમરસ છે. જોકે ઘણા ઓછા લોકોને ખબર છે કે તેઓ એક સામાન્ય માણસની જેમ જ રહેવાનું વધારે પસંદ કરે છે. તેમના જીવનમાં પણ સામાન્ય માણસની જેમ જ ઘણી સમસ્યાઓ હોય છે. divyabhaskar.com આજે નીતા અંબાણીની પ્રાઈવેટ લાઈફ સાથે જોડાયેલી 7 અજાણી વાતો તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે.

   ક્યારે ફોન સ્વિચ ઓફ કરે છે નીતા અંબાણી ?

   - એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, તે પોતાનો ફોન ત્યારે સ્વિચ ઓફ કરે છે, જ્યારે તેમના ગ્રુપની સ્કૂલમાં એડમિશનનો સમય શરૂ થાય છે.
   - વાસ્તવમાં આ સમયે ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં એડમિશન માટે ભલામણ માટે ઘણા લોકો નીતા અંબાણીને ફોન કરતા હોય છે.
   - આ જ કારણે તેઓ ફોન બંધ કરી દેતા હોય છે. નીતા અંબાણી જણાવે છે કે, ધીરુભાઈ અંબાણી સ્કૂલની ગણતરી મુંબઈના ટોપ 10 સ્કૂલમાં થાય છે.
   - આ સ્કૂલમાં એડમિશન માટે એક્ઝામ ચેઝ કરવી પડે છે. અહીં ભણાવવાની પદ્ધતિ પણ જુદી છે.
   - નીતા અંબાણી જણાવે છે કે, જો તે ઈચ્છે તો તેઓ તમામ બાળકોને ત્યાં એડમિશન આપી શકતી હતી, પરંતુ એવી નથી થઈ શક્તું. તેઓ એજ્યુકેશન ક્વોલિટી પર વધુ ફોક્સ કરે છે.

   (દેશનાં સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની 8 માર્ચના રોજ વેડિંગ એનિવર્સરી હતી, આ સમયે divyabhaskar.com નીતા અંબાણીની પ્રાઈવેટ લાઈફ સાથે જોડાયેલી 7 વાતો અહીં રજૂ કરી રહ્યું છે.)

   (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જાણો નીતા અંબાણીની પ્રાઈવેટ લાઈફ સાથે જોડાયેલી અન્ય 6 વાતો...)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This is the time when Neeta Ambani keeps her phone switched off
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `