ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Bhaskar Gyan» અસલી 'ફૂંસુક વાંગડૂ' કરી રહ્યા છે આપણી સેનાની મદદ | This is how real phunsukh wangdu is helping Indian Army

  અસલી 'ફૂંસુક વાંગડૂ' કરી રહ્યા છે આપણી સેનાની મદદ, કામ જાણીને ખુશ થઇ જશે તમારું દિલ

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 12:57 PM IST

  જે પણ વ્યક્તિએ 3 ઈડિયટ્સ ફિલ્મ જોઈ છે તેને ફૂંસુક વાંગડૂનું પાત્ર અચૂક યાદ હશે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: જે પણ વ્યક્તિએ 3 ઈડિયટ્સ ફિલ્મ જોઈ છે તેને ફૂંસુક વાંગડૂનું પાત્ર અચૂક યાદ હશે, એવું કહેવામાં આવે છે કે આ પાત્ર સોનમ વાંગચૂકથી ઘણું પ્રેરિત છે. તેમની કહાની પણ આવી જ છે જેવી ફિલ્મમાં આમિર ખાનની હતી. સોનમ વાંગચૂક હાલના દિવસોમાં લદ્દાખ વિસ્તારમાં રહેતા ભારતીય જવાનોની મદદ કરી રહ્યા છે. સોનમની મદદથી એકદમ ઠંડા રણપ્રદેશ વિસ્તાર પાસે એવા બંકર બનાવાઈ રહ્યા છે કે કડકડતી ઠંડીમાં પણ ગરમ રહે. સોનમની મદદથી સેનાના ખર્ચને પણ ઘટાડાઈ રહ્યો છે.

   ભારતીય સેનાએ આગળના એક દશકા માટે ઠંડા વિસ્તારોમાં ઓછામાં ઓછા 10 હજાર આવા ટેન્ટની જરૂરિયાત જણાવી હતી, સરકાર પાસે બજેટ ઓછું અને કામ વધારે હતું એટલે ફૂંસુક વાંગડૂનો દરવાજો ખખડાવ્યો. વાંગડૂએ પણ મોડું કર્યા વિના સરકાર સામે આખો પ્રોજેક્ટ લાવીને રાખી દીધો. જે અંતર્ગત લદ્દાખમાં જ તેનો પ્લાન્ટ લગાવવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અસલી 'ફૂંસુક વાંગડૂ' કરી રહ્યા છે આપણી સેનાની મદદ | This is how real phunsukh wangdu is helping Indian Army
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `