યુવા હૈયા હિલોળે ચડ્યા, દેશભરમાં હોળી-ધુળેટીની થઇ આવી 'રંગીન' ઉજવણી

દેશભરમાં અનાથ આશ્રમના બાળકોથી માંડીને ફોરેનર્સ સુધીના લોકોએ ધુળેટી ઉજવી

divyabhaskar.com | Updated - Mar 04, 2018, 11:14 AM
This is how people celebrated Holi and Dhuleti across India

નેશનલ ડેસ્ક: રંગોના પર્વ હોળી-ધુળેટીની સમગ્ર દેશમાં ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવણી થઇ. અલ્હાબાદમાં (ડાબે) ધુળેટીના દિવસે લોકોએ પાણી અને રંગોથી એકબીજાને તરબોળ કર્યા હતા. બીજી તરફ રાજધાની દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં વિદેશી યુવતીઓ પણ હોળીની ઉજવણીમાં ગુલતાન દેખાઇ.

દરમ્યાન રાજસ્થાનના બ્યાવરમાં લોકોએ પરંપરાગત 'કોડા માર' હોળીનો આનંદ લીધો. પાણીમાં ડૂબાડીને રખાયેલા દોરડાના કોરડા બનાવી તેને એકબીજાને મારીને 'કોડા માર' હોળી રમવામાં આવે છે, જેમાં લોકો ઘાયલ પણ થાય છે. તેમ છતાં સૌ અનેરા ઉત્સાહ સાથે 'કોડા માર' હોળી રમે છે.

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ, અનાથ આશ્રમના બાળકોથી માંડીને ફોરેનર્સ સુધીના લોકોનું ધુળેટી સેલિબ્રેશન....

This is how people celebrated Holi and Dhuleti across India

ગોલ્ડન અને સિલ્વર કલરથી રમતા યુવાનો

This is how people celebrated Holi and Dhuleti across India

કોલકત્તામાં ધુળેટી રમતા અનાથ આશ્રમના બાળકો

This is how people celebrated Holi and Dhuleti across India

જમ્મુમાં એકબીજા પર રંગ ઉડાડતી યુવતીઓનું ગ્રુપ 

This is how people celebrated Holi and Dhuleti across India

મુંબઈમાં ધુળેટી ઉજવતા લોકો

This is how people celebrated Holi and Dhuleti across India

નવી દિલ્હીમાં ધુળેટી એન્જોય કરતા ફોરેનર્સ

X
This is how people celebrated Holi and Dhuleti across India
This is how people celebrated Holi and Dhuleti across India
This is how people celebrated Holi and Dhuleti across India
This is how people celebrated Holi and Dhuleti across India
This is how people celebrated Holi and Dhuleti across India
This is how people celebrated Holi and Dhuleti across India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App