ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Bhaskar Gyan» This is an amazing village of India where Air India is on the roof of House

    દેશનું એક અનોખું ગામ, જ્યાં છત પર ઉભું છે એર ઇન્ડિયાનું વિમાન, આ છે કારણ

    divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 04:53 PM IST

    અહીં દરેક ઘરની છત પર એર ઇન્ડિયાનું વિમાન જોવા મળશે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, એક એવા અનોખા ગામડા વિશે, જ્યાં છત પર એર ઇન્ડિયાનું જહાજ ઉભું છે. પંજાબના જાલંધરમાં આવેલા આ ગામનું નામ છે લાંબડા. અહીં દરેક ઘરની છત પર એર ઇન્ડિયાનું વિમાન જોવા મળશે. એક એનઆરઆઈના ઘર ઉપર પણ આવું વિમાન ઉભું છે, જે ગામમાં એન્ટ્રી કરતા જ જોવા મળી જાય છે.

      એકલા જાલંધર જિલ્લામાં જ નહીં પણ નૂરમહલ તહસીલના ઉપ્પલા ગામમાં, કપૂરથલા, હોશિયારપુર અને દોઆબાના કેટલાયે ગામડાઓમાં પણ કેટલાયે વિમાન, શિપ, કાંગારું, પ્રેશર કૂકર વગેરે જોવા મળે છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This is an amazing village of India where Air India is on the roof of House
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `