ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» INSIDE PICS: આ છે એ 42 કરોડનો 'સરકારી બંગલો', જેને લઈને યુપીમાં મચેલો છે હોબાળો | This is 42 crore government bungalow which is about to clash in UP

  INSIDE PICS: આ છે એ 42 કરોડનો 'સરકારી બંગલો', જેને લઈને યુપીમાં મચેલો છે હોબાળો

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 02:29 PM IST

  અંદરથી મહેલની જેમ તૈયાર થયેલો આ બંગલો રાજનીતિનો નવો અડ્ડો બની ગયો છે, બહારથી બંગલો એકદમ આલીશાન દેખાય છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવનો સરકારી બંગલો ખાલી કરાવ્યા બાદથી યુપી રાજકારણમાં હોબાળો મચેલો છે. લખનઉના 4, વિક્રમાદિત્ય માર્ગનો સરકારી બંગલો એકદમ આલીશાન દેખાય છે. બહારથી પસાર થનારાની નજર તેના પર અટકી જાય છે. અંદરથી પણ મહેલની જેમ તૈયાર થયેલો આ બંગલો હવે રાજનીતિનો નવો અડ્ડો બની ગયો છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ બંગલો ખાલી તો કરી દીધો, પરંતુ જતાં-જતાં તેની પાછળ ઘણા વિવાદો છોડતો ગયો. જેને લઈને રાજકીય વર્તુળોમાં હોબાળો મચેલો છે. ખુદ અખિલેશ સફાઈ આપી રહ્યો છે.

   42 કરોડ રૂપિયાથી તૈયાર થયો હતો બંગલો

   જોકે, અખિલેશ યાદવે મુખ્યમંત્રી રહેતા આ બંગલો બનાવ્યો હતો. તેને ભવ્ય રૂપ આપવા અને તમામ સુવિધાથી સજ્જ કરવા માટે 42 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ્યા હતા. તેમાં સુખ સુવિધાની દરેક વ્યવસ્થા કરવામાં આવી. ભવ્યતા માટે પ્રસિદ્ધ આ બંગલો 2 જૂનના રોજ અખિલેશે ખાલી કરી દીધો હતો. બંગલાની ચાવી પણ રાજ્ય સંપત્તિ વિભાગને સોંપી દેવાઈ છે. પરંતુ સરકારી બંગલો જ્યારે ખોલ્યો તો જોયું કે આખા બંગલાનો નક્શો જ કંઈક અલગ છે.

   શું છે બંગલાનો વિવાદ
   જ્યારે અખિલેશ યાદવનો 4, વિક્રમાદિત્ય માર્ગ સ્થિત સરકારી બંગલો ખોલવામાં આવ્યો તો અંદરની સ્થિતિ જોઈને બધા ચોંકી ગયા. એક સમયે આલીશાન મહેલ જેવો દેખાતો બંગલો અંદરથી વેર વિખેર થયેલો જોવા મળ્યો. એસી, સ્વિચ બોર્ડ, બલ્બ અને વાયરિંગ સુદ્ધાં ગુમ મળ્યા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પુલ અને લોન ઉખડેલી મળી. સીડીઓ પણ તોડી નાખી છે. સાયકલ ટ્રેક પણ ખોદી નાખ્યો છે. બંગલામાં પહેલા માળે બનેલા આરસના મંદિર સિવાય કોઈ પણ એવો ભાગ નથી જ્યાં તોડફોડ ના કરાઈ હોય.

   એકબીજા પર આરોપ

   કહેવાય છે કે, અખિલેશ યાદવ જતાં-જતાં સજાવટનો રાચરચિલો સામાન પણ ઉખાડી ગયા હતા. બંગલામાં મોટા પ્રમાણમાં તોડફોડ કરાઈ છે. ત્યારે સપા આ આરોપોને બીજેપીનું કાવતરું જણાવી રહી છે. તેમના પ્રમાણે, આવું અખિલેશને બદનામ કરવા માટે કરાઈ રહ્યું છે. અખિલેશે પણ આ મામલે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે, બીજેપી કાવતરું કરી રહી છે. અખિલેશે કહ્યું કે, 'જે મારી વસ્તું હતી, તે હું લઈને આવી ગયો. મશીન અમારા છે, અમે લઈ આવ્યા. જો સરકારી દસ્તાવેજોમાં આ બધી વસ્તું નોંધાયેલી છે તો મને બતાવો.'

   બંગલામાં બધી જગ્યાએ તોડફોડ

   અખિલેશના બંગલામાં તોડફોડના નિશાન બધી જગ્યાએ દેખાય છે. ગેટમાંથી એન્ટર થતાની સાથે જ પગપાળા ચાલવા માટે ઘાસ વચ્ચે લાગેલી ટાઈલ્સ ઉખાડી લેવાઈ છે. મકાનની અંદર લાગેલા ઈટાલિયન માર્બલ ઉખાડેલા છે. જે સાયકલ ટ્રેક પર ખુદ અખિલેશ સાયકલ ચલાવતો હતો તેની ટાઈલ્સો પણ તોડી નખાઈ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: INSIDE PICS: આ છે એ 42 કરોડનો 'સરકારી બંગલો', જેને લઈને યુપીમાં મચેલો છે હોબાળો | This is 42 crore government bungalow which is about to clash in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `