ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Bhaskar Gyan» This Indian developed edible cutlery to save people from plastic consumption

  હેલ્થને પ્લાસ્ટિકના ખતરાથી બચાવવા આ ભારતીયે આખી દુનિયાને આપ્યો હટકે idea

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 03:36 PM IST

  બકેયસને આશા છે કે આ પ્રોડક્ટથી વધુ પડતું પ્લાસ્ટિક જમીનમાંથી કાઢવાનું ઘટશે અને કુદરતી સ્ત્રોતોને બચાવી શકાશે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: તમે જમી લીધા પછી છેલ્લે શું થાય છે? ચાન્સ એ છે કે તમે વાસણને ત્યાં જ મૂકી દીધા છે અથવા પ્લાસ્ટિક હશે તો નજીકની કચરાપેટીમાં ફેંકી દીધા હશે, પણ હવે આપણે આભાર માનવો જોઈએ કે ભારતીય મૂળના જ એક વ્યક્તિએ એક એવી પ્રોડક્ટ તૈયાર કરી છે, જેનાથી તમારી હેલ્થને પ્લાસ્ટિક સંબંધિત ખતરો રહેશે નહીં.

   આ સ્ટાર્ટઅપનું નામ છે બકેયસ, કે જેની મદદથી તમને ખાઈ શકાય એવી ચમચી કે ફોર્ક કે ચોપ સ્ટિક આપવામાં આવશે અને પ્લાસ્ટિકનો ખતરો ટળી શકે છે. તે ખાવા માટે પણ એકદમ ગુણકારી અને સલામત છે.

   આગળ વાંચો ખાઈ શકાય એવી સ્પૂન કેવી-કેવી ફ્લેવર્સમાં પણ ઉપલબ્ધ છે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This Indian developed edible cutlery to save people from plastic consumption
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top