ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Bhaskar Gyan» This Gujarati Singer is still single and earning crores in every Navratri

    53 વર્ષે પણ કુંવારી આ ગુજરાતી ગાયક, દર નવરાત્રીએ કરોડપતિ બની કમાય છે આટલું

    divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 05:35 PM IST

    ફાલ્ગુની ભલે હિન્દી ફિલ્મોમાં ગીતો ગાતી ન હોય પરંતુ તેણી ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટેજ શોઝ કરવા માટે જાણીતા છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: આજે 12 માર્ચ એટલે કે ગુજરાતથી વિશ્વ ફલક પર ખૂબ જ જાણીતું નામ એવા સિંગર ફાલ્ગુની પાઠકનો જન્મદિવસ. બોય લુક રાખતી આ ગુજરાતી સિંગર હવે મોટાભાગે માત્ર નવરાત્રીમાં જ ગીતો ગાય છે. 53 વર્ષીય ગુજરાતી સિંગરે હજુ સુધી લગ્ન કર્યા નથી. ફાલ્ગુની દેશ-વિદેશની ગુજરાતી કમ્યુનિટીમાં ખૂબ જ જાણીતી છે. ફાલ્ગુની ભલે હિન્દી ફિલ્મોમાં ગીતો ગાતી ન હોય પરંતુ તેણી ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટેજ શોઝ કરવા માટે જાણીતા છે.

      ઘણા ઓછા લોકો જાણતા હશે કે આજે પણ ફાલ્ગુની પાઠક નવરાત્રી દરમિયાન ગીતો ગાવા માટે તગડી રકમ ચાર્જ કરે છે. આ ઉપરાંત નવરાત્રીના મહિનાઓ અગાઉ જ તેમના સિંગિંગ માટે 9 દિવસ અગાઉથી જ બુક થઇ જાય છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને આવો જાણીએ તેણી સિંગિંગથી કેટલા રૂપિયા કમાય છે....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This Gujarati Singer is still single and earning crores in every Navratri
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `