-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 06:37 PM IST
નેશનલ ડેસ્ક: વજન ઘટાડવો એટલું સહેલું કામ નથી જેટલું તમે વિચારો છો. વજન વધારવો એકદમ સરળ છે, પણ તેને ઘટાડવો એક મોટી ચેલેન્જ છે. ડાયેટ અને કસરત બંને બધા લોકો માટે શક્ય વસ્તુ નથી. જો તમે એક ફૂડી હોઉં એટલે કે ખાવા-પીવાના શોખીન હોય તો, તમારા ફેવરિટ ખોરાકને જતો કરવો સૌથી અઘરો ટાસ્ક છે. જો કે આકરી મહેનત અને દ્રઢ વિચારોથી બધું જ શક્ય છે અને તે આ 20 વર્ષની યુવતી, અર્પિતા અગ્રવાલે સાબિત કરી દીધું છે. તેણી ખાવાની એકદમ શોખીન છે, પણ પોતાના ફેવરિટ ફૂડ્સને છોડ્યા વિના વજન ઘટાડીને બતાવી દીધું છે.
આગળ જાણો, શું છે યુવતીનું ફિટનેસ રૂટિન? અને કેવી રીતે 6 મહિનામાં ઘટાડ્યું 41 કિલો વજન...

અર્પિતાને સતત વધુ વજન માટે લોકો તાણા મારતા હતા. તેણીએ 96 કિલો વજન કર્યું હતું અને તેના માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેણીને ત્યારે સૌથી ખરાબ અનુભવ થતો હતો જયારે દુકાનદાર તેમની સાઈઝના કપડાં નથી એવું કહેતો હતો. આ ઘડીએ તેણીને વિચાર આપ્યો અને પોતાની જાતને આખી ટ્રાન્સફોર્મ કરી નાખી. તેમની વજન ઘટાડવાની આ સફર એકવાર શરુ થઇ અને પછી નોન-સ્ટોપ શરૂ રહી.
નેશનલ ડેસ્ક: વજન ઘટાડવો એટલું સહેલું કામ નથી જેટલું તમે વિચારો છો. વજન વધારવો એકદમ સરળ છે, પણ તેને ઘટાડવો એક મોટી ચેલેન્જ છે. ડાયેટ અને કસરત બંને બધા લોકો માટે શક્ય વસ્તુ નથી. જો તમે એક ફૂડી હોઉં એટલે કે ખાવા-પીવાના શોખીન હોય તો, તમારા ફેવરિટ ખોરાકને જતો કરવો સૌથી અઘરો ટાસ્ક છે. જો કે આકરી મહેનત અને દ્રઢ વિચારોથી બધું જ શક્ય છે અને તે આ 20 વર્ષની યુવતી, અર્પિતા અગ્રવાલે સાબિત કરી દીધું છે. તેણી ખાવાની એકદમ શોખીન છે, પણ પોતાના ફેવરિટ ફૂડ્સને છોડ્યા વિના વજન ઘટાડીને બતાવી દીધું છે.
આગળ જાણો, શું છે યુવતીનું ફિટનેસ રૂટિન? અને કેવી રીતે 6 મહિનામાં ઘટાડ્યું 41 કિલો વજન...
જી હા, આ અર્પિતા છે કે જેણે 42 કિલો વજન માત્ર 6 મહિનામાં ઓછું કર્યું અને એ પણ પાણીપૂરી, ચાઈનીઝ અને આઈસ્ક્રીમ છોડ્યા વગર. કેવી રીતે આ શક્ય બન્યું? તેણીએ જંક ફૂડ ખાવાનું બંધ કર્યું અને પછીથી બહારનું ખાવાનું જ બંધ કરી દીધું. તેણીનો નાસ્તો પીનટ બટર અને બ્રેડ, છાસ અને ઓટ્સનો સમાવેશ કરે છે. લંચમાં દાળ, રોટલી, છાસ અને સલાડ. ડિનર માટે તેણીએ સૂપ, બ્રાઉન રાઈસ, દાળ અને સલાડ પર પસંદગી ઉતારી. ઘીની જગ્યાએ અર્પિતાએ તેના ફૂડમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનું શરુ કર્યું. વધુમાં, તેણી પરિવાર સાથે બહાર જમવા જાય ત્યારે સલાડ ખાવા પર પસંદગી ઉતારી.
નેશનલ ડેસ્ક: વજન ઘટાડવો એટલું સહેલું કામ નથી જેટલું તમે વિચારો છો. વજન વધારવો એકદમ સરળ છે, પણ તેને ઘટાડવો એક મોટી ચેલેન્જ છે. ડાયેટ અને કસરત બંને બધા લોકો માટે શક્ય વસ્તુ નથી. જો તમે એક ફૂડી હોઉં એટલે કે ખાવા-પીવાના શોખીન હોય તો, તમારા ફેવરિટ ખોરાકને જતો કરવો સૌથી અઘરો ટાસ્ક છે. જો કે આકરી મહેનત અને દ્રઢ વિચારોથી બધું જ શક્ય છે અને તે આ 20 વર્ષની યુવતી, અર્પિતા અગ્રવાલે સાબિત કરી દીધું છે. તેણી ખાવાની એકદમ શોખીન છે, પણ પોતાના ફેવરિટ ફૂડ્સને છોડ્યા વિના વજન ઘટાડીને બતાવી દીધું છે.
આગળ જાણો, શું છે યુવતીનું ફિટનેસ રૂટિન? અને કેવી રીતે 6 મહિનામાં ઘટાડ્યું 41 કિલો વજન...
તેણીનું ફિટનેસ રૂટિન!
તેણીએ ફિટનેસને ગંભીરતાથી લીધી હતી. દરરોજ 15 મિનિટ કાર્ડીઓ, વેઇટ ટ્રેનિંગ, ક્રોસ ફિટ, બરપિસ, ફંક્શનલ ટ્રેનિંગ, પ્લાન્ક જમ્પસ અને પ્લાન્ક વોકનું વર્કઆઉટ ફોલો કર્યું. તેણીએ કેટલાક ફિટનેસ વીડિયો પણ જોયા હતા અને ટિપ્સ માટે વેઇટ લોસ વીડિયો પણ જોયા હતા.
છેલ્લે તેણી જણાવે છે કે, “વજન ઘટાડવા અસંખ્ય પાણીની બોટલોની જરૂર પડે છે. શર્ટ્સને પરસેવે નવડાવવા પડે છે અને ખુબ જ વર્ક આઉટ કરવું પડે છે. સમર્પણ, ધીરજ અને પ્રોત્સાહન રાખીને તમારે જીવનમાં શું જોઈએ તેનો વિચાર કરી લેવાનો છે. કારણકે દિવસના અંતે, માત્ર તમે જ તમારું ભાગ્ય બનાવી શકો છો.”