ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» આ શહેરમાં જનસંખ્યા કરતા વધારે ગાડીઓ | this city have more vehicles than human

  દેશના આ શહેરમાં લોકોની સંખ્યા કરતા વધારે ગાડીઓ, ટુ વ્હીલરનો પણ રેકોર્ડ

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 03:31 PM IST

  તાજેતરમાં આરટીઓએ 31 માર્ચ 2018ના રોજ નવી રજીસ્ટર્ડ ગાડીઓના આંકડા એકઠા કર્યા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રની આઈટી સિટી પૂણેમાં માણસોથી વધારે ગાડીઓ રજીસ્ટર છે. આ વાત જરૂર તમને ચોંકાવી દેશે પણ સાચી છે. પૂણેના રિઝનલ ટ્રાફિલ ઓફિસ(આરટીઓ) પ્રમાણે, શહેરમાં 36.2 લાખ ગાડીઓ રજીસ્ટર્ડ છે. જ્યારે અહીની જનસંખ્યા 35 લાખ છે. આ રીતે જોવા જઈએ તો પૂણે દેશનું પહેલું એવું શહેર બની ગયું છે જ્યાં માણસોથી વધારે ગાડીઓ છે. તાજેતરમાં આરટીઓએ 31 માર્ચ 2018ના રોજ નવી રજીસ્ટર્ડ ગાડીઓના આંકડા એકઠા કર્યા. તેમાં સામે આવ્યું કે, 2016-17માં પૂણેમાં ગાડીઓ 33.37 લાખ હતી, જે 2017-18માં 36.27 લાખ થઈ ગઈ. એઠલે કે એક વર્ષમાં પૂણેમાં 2.80 ગાડીઓ રજીસ્ટર્સડ થઈ.

   આ સિવાય ટૂ વ્હીલરને લઈને રસપ્રદ આંકડો સામે આવ્યા છે. 36.2 લાખ ગાડીઓમાંથી 27.03 લાખ ગાડીઓ ટૂ વ્હીલર છે. ટૂ વ્હીલરનો આંકડો ગત વર્ષે 24.91 લાખ હતો જે હવે 27.03 લાખ થઈ ચૂક્યો છે. આ રીતે જોવા જઈએ તો પૂણેમાં દરેક પરિવાર પાસે એક ગાડી છે, જ્યારે ઘણા પરિવારો પાસે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બન્ને છે.

   ગાડીઓના રજીસ્ટ્રેશન મામલે પૂણે અવ્વલ છે. અહીંયા 2018માં 9.51 ટકા રજીસ્ટ્રેશન થયું છે, જ્યારે અહીંયા આંકડો 2017માં 8.24 ટકા હતો. છેલ્લા કેટલાક વર્ષથી પૂણે આરટીઓની આવક 118.38 ટકા સુધી વધી છે. 2018માં ટેક્સી કેૂબ સેગમેન્ટમાં પણ 25 ટકાનો વધારો થયો છે. આ વર્ષે 28344 કેબ રજીસ્ટર્ડ થઈ છે. ગત વર્ષે 6,45,683 ફોર વ્હીલર 2,73,147 ટૂ વ્હીલર, 53,225 ઓટો રીક્ષા અને 28,344 ટેક્સી રજીસ્ટર થઈ છે. આ સિવાય 38,598 ગાડીઓમાં ટ્રક, બસ અને ટેમ્પો કેટેગરીની ગાડીઓ રજીસ્ટર છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ શહેરમાં જનસંખ્યા કરતા વધારે ગાડીઓ | this city have more vehicles than human
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top