ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Photo Feature» This allahabad couple married inside the train during their journey

    Wedding ટ્રેનઃ ચાલું ટ્રેને પ્રભુતામાં પગલા માંડ્યા પ્રેમી યુગલે, આવો હતો નજારો

    divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 03:48 PM IST

    લગ્નમાં ભાગ લેવા મુખ્ય અતિથિ તરીકે શ્રીશ્રી રવિશંકર પણ પહોંચ્યા
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ તમે ક્યારેય ટ્રેનમાં થતા લગ્ન જોયા છે? જો ના તો 28 ફેબ્રુઆરીના રોજ બુધવારે ઉત્તર પ્રદેશમાં કંઈક આવું જ જોવા મળ્યું. અહીંયા ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક કપલે લગ્ન કર્યા. ટ્રેનનો કોચ આ દરમિયાન મંડપની જેમ શણગારવામાં આવ્યો હતો. લગ્નમાં ભાગ લેવા મુખ્ય અતિથિ તરીકે શ્રીશ્રી રવિશંકર પણ પહોંચ્યા હતા.

      આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપકે આ દરમિયાન નવ દંપતિને આશીર્વાદ આપ્યા. આ ઘટના ગોરખપુરથી લખનઊ વચ્ચે ચાલી રહેલી ટ્રેનમાં બની. અલ્હાબાદના રહેવાસી સચિન અને જ્યોત્સના પહેલું કપલ છે જેમના લગ્ન કોઈ ટ્રેનમાં થયા. લગ્નની પરંપરા દરમિયાન બન્ને પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા હતા. બંનેએ પહેલા એકબીજાને વરમાળા પહેરાવી. પછી રવિશંકરે કેટલા મંત્રોચ્ચાર કરીને બન્નેને વચન વંચાવ્યા. આગળનું જીવન સાથે પસાર કરવાનાં સોગંધ ખાધા. મીડિયા અહેવાલો પ્રમાણે, ભારતમાં આ પ્રકારના પહેલા લગ્ન જણાવાઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ગત વર્ષે કર્ણાટક પર્યટન વિકાસ નિગમે બધા માટે ટ્રેન યાત્રામાં લગ્નનું સપનું પુરું કરવા માટે ખાસ સેવા શરૂ કરી હતી.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This allahabad couple married inside the train during their journey
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `