Home » National News » Bhaskar Gyan » these are four reason why Aurangzeb was like a villain in India

આ છે એ 4 કારણો, જેના લીધે ઔરંગઝેબને માનવામાં આવે છે વિલન

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 01:07 PM

ઐતિહાસિક દસ્તાવેજોમાં ઔરંગઝેબ અને તેના શાસન સાથે જોડાયેલી આવી જ કેટલીયે બાબતોનો ઉલ્લેખ છે, જેણે તેની છબી વિલનની બનાવી

  • these are four reason why Aurangzeb was like a villain in India
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ગેર-મુસ્લિમો પર લગાવ્યો'તો ટેક્સ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: મોગલ શાસકોમાં ઔરંગઝેબને હંમેશા તેની કટ્ટરતા માટે યાદ કરવામાં આવે છે. ઔરંગઝેબએ લગભગ 49 વર્ષ હિન્દુસ્તાન પર રાજ કર્યું. 3 માર્ચ 1707માં તેનું મોત થયું, પણ દેશના રાજકારણમાં તે આજે પણ જીવતા થઇ જાય છે.

    ક્યારેક તેમના નામના રસ્તાઓ મુદ્દે તો ક્યારેક તેમના વિશે પાઠ ભણાવવા બાબતે વિવાદો થાય છે. ઐતિહાસિક દસ્તાવેજોમાં ઔરંગઝેબ અને તેના શાસન સાથે જોડાયેલી આવી કેટલીયે વાતો અને કારણોનો ઉલ્લેખ છે, જેના લીધે તેની છબી વિલન જેવી બની ગઈ છે.

    આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો આવા જ અન્ય કારણો વિશે...

  • these are four reason why Aurangzeb was like a villain in India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઔરંગઝેબએ તેના શાસનકાળમાં કેટલાયે મંદિરો ધ્વસ્ત કરાવ્યા હતા 

     

  • these are four reason why Aurangzeb was like a villain in India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ-પરિવર્તન માટે લોકોને કર્યા મજબૂર 

     

  • these are four reason why Aurangzeb was like a villain in India

    હિન્દૂ તહેવારો પર પ્રતિબંધ લગાવ્યા હોવાનો દાવો 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ