ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» લાલુના દિકરાનો 'ઐશ્વર્યા રાય' સાથે રોમેન્ટિક પોઝ, શાહરુખના અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ | Tej Pratap Yadav gives romantic pose with Aishwarya Rai on bicycle

  લાલુના દિકરાનો 'ઐશ્વર્યા રાય' સાથે રોમેન્ટિક પોઝ, શાહરુખના અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 02:43 PM IST

  તેજપ્રતાપ સફેદ કલરના કુર્તા પાયજામામાં, જ્યારે પત્ની ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ લાલુ યાદવના દિકરા તેજપ્રતાપ લગ્ન બાદ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો. તેણે તેની પત્ની ઐશ્વર્યા સાથે એક અલગ અંદાજમાં પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર એક તસવીર સામે આવી છે જેમાં તેજપ્રતાપ યાદવ તેની પત્ની ઐશ્વર્યાને સાયકલ પર બેસાડીને ફરતો દેખાઈ રહ્યો છે. આ તસવીરો પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના સરકારી આવાસ 10, સર્ક્યુલર રોડની છે જ્યાં તેજપ્રતાપ રહે છે.

   ઝડપથી વાયરલ થઈ રહેલી આ તસવીરમાં તેજપ્રતાપ સફેદ કલરના કુર્તા પાયજામામાં દેખાઈ રહ્યો છે, જ્યારે પત્ની ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળી છે. આ તસવીરની સૌથી રસપ્રદ વાત એ છે કે, ઐશ્વર્યા ફિલ્મી અંદાજમાં તેજપ્રતાપ યાદવ સાથે સાયકલ પર બેસેલી દેખાઈ રહી છે. સાથે જ તેજપ્રતાપને પ્રેમભર્યો લુક પણ આપી રહી છે.

   આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના ઐશ્વર્યા રાય સાથે 12 મેના રોજ લગ્ન થયા અને ત્યારબાદ બુધવારે પહેલીવાર આ નવયુગલ સાદાઈથી ભરેલા રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું. લાલુ પરિવાર તરફથી આ લગ્નની ખાસ બનાવવા માટે કોઈ વસ્તું બાકી રાખી નહોતી. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન પ્રસંગમાં અનેક જાણીતા મહેમાનો હાજર રહ્યા હતા.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ લગ્નનની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લાલુના દિકરાનો 'ઐશ્વર્યા રાય' સાથે રોમેન્ટિક પોઝ, શાહરુખના અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ | Tej Pratap Yadav gives romantic pose with Aishwarya Rai on bicycle
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top