ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» રાત્રે કાનમાં હેડફોન રાખીને ઊંઘતા લોકો ચેતી જજો | Tamil Nadu woman falls asleep with earphones in her ears gets electrocuted to death

  રાત્રે કાનમાં હેડફોન રાખીને ઊંઘતા લોકો ચેતી જજો, તમારી સાથે પણ થઇ શકે આ ભયાનક દુર્ઘટના

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 05:13 PM IST

  તમિલનાડુમાં એક મહિલાની મોતનું કારણ હેડફોન બની ગયું
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેશનલ ડેસ્ક: શું તમે વિચાર્યું છે કે કોઈની મોતનું કારણ હેડફોન પણ બની શકે છે. પણ તમિલનાડુમાં એક મહિલાની મોતનું કારણ હેડફોન બની ગયું છે. હકીકતમાં, રવિવારે કાંતુરમાં 46 વર્ષીય એક મહિલા રાત્રે હેડફોન લગાવીને સૂતી હતી. સવારે મહિલાના પતિએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો તો તે જાગી નહીં. જયારે મહિલાનો પતિ તેને હોસ્પિટલ લઈને પહોંચ્યો તો તેને મૃત ઘોષિત કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાત્રે કાનમાં હેડફોન રાખીને ઊંઘતા લોકો ચેતી જજો | Tamil Nadu woman falls asleep with earphones in her ears gets electrocuted to death
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top