ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Such was Vijay Mallyas life style where luxury cars bungalows in many cities

  આવી હતી વિજય માલ્યાની LIFE, 2 લગ્ન, 26 શહેરમાં બંગલા અને 260 લક્ઝરી કાર

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 10:35 AM IST

  લંડનથી લઈને ગોવા સુધી બધી જ જગ્યાએ આલીશાન બંગલા છે જે તેની ભવ્યતાના કારણે જાણીતા છે
  • વિજય માલ્યા કિંગફિશર કેલેન્ડર લોન્ચિંગ દરમિયાન.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજય માલ્યા કિંગફિશર કેલેન્ડર લોન્ચિંગ દરમિયાન.

   નેશનલ ડેસ્કઃ લગભગ 2 વર્ષ પહેલા ભારત છોડીને ભાગી ગયેલા અને ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા ન ચૂકવનાર વિજય માલ્યા ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તે બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સમાં એરહોસ્ટેસ રહેલી 39 વર્ષીય પિંકી લાલવાણી સાથે લંડનમાં લગ્ન કરશે. પિંકી 2016માં તેની સાથે દેશ છોડીને ગઈ હતી. વિજય માલ્યા તેની લક્ઝરી લાઈફ સ્ટાઈલના કારણે ફેમસ છે અને આ કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. તેની પાસે 260 લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે અને લંડનથી લઈને ગોવા સુધી બધી જ જગ્યાએ આલીશાન બંગલા છે જે તેની ભવ્યતાના કારણે જાણીતા છે.

   આવું છે માલ્યાનું કાર કલેક્શન

   - લગભગ 9 હજાર કરોડ રૂપિયાની લોન ડિફોલ્ટ કરનાર માલ્યાને કાર લવર પણ કહેવાય છે. તેની અમુક સ્પોર્ટ્સ કાર્સ હાલ 10 દેશોમાં સુરક્ષિત છે.
   - તેની પાસે લગભગ 260 ગાડી, બાઈક અને રેસિંગ કાર છે. આ કલેક્શનને એક પ્રાઈવેટ મ્યૂઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. ત્યારે એક મ્યૂઝિયમ કેલિફોર્નિયામાં પણ છે.
   - માલ્યાનું કાર કલેક્શન વર્ષ 1913ની રોલ્સ રોય્સ કારની ખરીદીથી શરૂ થઈ ગયું હતું અને આ કલેક્શન એટલું મોટું થઈ ગયું હતું કે, 1992માં તેણે કાર કલેક્શનની દેખરેખ માટે મેનેજર પણ નિયુક્ત કર્યો હતો.

   26 શહેરોમાં છે માલ્યાના ફ્લેટ્સ અને બંગલા

   - માલ્યાના બેંગ્લોર, ગોવા, મુંબઈ અને લંડન સહિત દુનિયાના 26 શહેરોમાં ફ્લેટ્સ અને બંગલા છે. જો કે, તેમાંતી અમુકની તો બેંક હરાજી કરી ચૂક્યું છે.
   - કિંગફિશર વિલા વિજય માલ્યાનો સૌથી ફેવરેટ સ્પોટ હતું. આ ત્રણ એકરમાં ફેલાયેલું ગોવાના કાંડોલમ બીચ પાસે છે. આ ઘરને પરંપરાગત ગોવા સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે.
   - લિવિંગ રૂમમાં ટીકવુડથી બનેલા ફર્નીચર અને ફેન્સી હોમ થિયેટર સિસ્ટમ છે. જે બીચથી કનેક્ટેડ છે.
   - તેની લોનના અંતમાં એક સી ફેસિંગ આલીશાન બેડરૂમ છે. જો કે, કિંગફિશલ વિલાને માલ્યાને લોન આપનારી બેંકોએ સ્ટેટ બેંકની આગેવાનીમાં 73.01 કરોડ રૂપિયામાં વેચી દીદો છે.
   - મૂવી પ્રોડક્શન કંપની વિકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટે આ વિલા એક પ્રાઈવેટ ડીલ હેઠળ ખરીદી લીધો છે.
   - આ વિકિંગ મીડિયાના માલિક એક્ટર-પ્રોડ્યૂસર સચિન જોશી છે. જેની કંપનીએ અનજાન, મુંબઈ મિરર અને જેકપોટ જેવી હિન્દી ફિલ્મો બનાવી છે. તે ખુદ અજાન, મુંબઈ મિરર અને જેકપોટ જેવી ફિલ્મોમાં એક્ટિક પણ કરી ચૂક્યા છે.

   આગળની જૂઓ, વિજય માલ્યાની લક્ઝરી લાઈફની તસવીરો...

  • બોલિવૂડ અભિનેત્રીઓ સાથે માલ્યા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોલિવૂડ અભિનેત્રીઓ સાથે માલ્યા.

  • વિજય માલ્યા હંમેશા પોતાના શોખ માટે જાણીતા હતા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજય માલ્યા હંમેશા પોતાના શોખ માટે જાણીતા હતા.

  • મોડલ્સ સાથે વિજય માલ્યા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોડલ્સ સાથે વિજય માલ્યા.

  • માલ્યાને કાર લવર પણ કહેવાય છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   માલ્યાને કાર લવર પણ કહેવાય છે.

  • રિયા સેન સાથે વિજય માલ્યા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિયા સેન સાથે વિજય માલ્યા.

  • એર હોસ્ટેસ સાથે વિજય માલ્યા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એર હોસ્ટેસ સાથે વિજય માલ્યા.

  • સમીરા રેડ્ડી સાથે વિજય માલ્યા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમીરા રેડ્ડી સાથે વિજય માલ્યા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Such was Vijay Mallyas life style where luxury cars bungalows in many cities
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top