ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Student Girl beating man who harassed to her in market

  યુવકને ગંદી કોમેન્ટ કરવી પડી ભારે, જાહેરમાં યુવતીએ કોલર પકડીને ફટકાર્યો

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 02:16 PM IST

  છોકરીને ગુસ્સો એટલા માટે આવ્યો કારણ કે, છોકરાએ અશ્લીલ કોમેન્ટ કરી હતી
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ દેશની રાજધાની દિલ્હીમાં એક યુવકને છોકરી પર ગંદી કોમેન્ટ કરવું ભારે પડી ગયું, જ્યારે છોકરીએ તમાચાથી તેની ખબર લીધી, અને તે તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ. ઘટના કરોલ બાગની છે. છોકરીને ગુસ્સો એટલા માટે આવ્યો કારણ કે, છોકરાએ અશ્લીલ કોમેન્ટ કરી હતી. આ ઘટના 25 ફેબ્રુઆરીની છે. છોકરી તેની ફ્રેન્ડ્સ સાથે કરોડ બાગની ગફ્ફાર માર્કેટમાં ફરી રહી હતી તો આ દરમિયાન આરોપી યુવકે તેના મિત્રો સાથે તોછડાઈ કરવા લાગ્યો.

   ત્યારબાદ તે છોકરો છોકરીનો પીછો કરવા લાગ્યો. છોકરીએ બચવા માટે સાયકલ રિક્ષા કરી લીધી. આ છતા પણ તે અટક્યો નહીં અને રીક્ષાની પાછળ પાછળ જવા લાગ્યો. રસ્તા પર ભારે ભીડ હોવાના કારણે રીક્ષા ઘણી ધીમે ચાલી રહી હતી. ત્યારબાદ છોકરી ઉતરી અને છોકરા પર લાફા વરસાવવાના શરૂ કરી દીધા. ત્યારબાદ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને છોકરી છોકરાને પોલીસ સ્ટેશને લઈ ગઈ. ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

   પોલીસે બે યુવકની ધરપકડ કરી લીધી છે, જેનું નામ છે મનીષ અને અભિષેક. જે હરિયાણાના તરખી દાદરીના હોવાનું જાણવા મળે છે. ચરખી દાદરી દિલ્હીથી 100 કિલોમીટર દૂર છે. 2017ના દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે, એક દિવસમાં 5થી વધારે રેપ કેસ દાખલ થાય છે.

   પોલીસ પ્રમાણે, રવિવારે બપોરે ડીયુમાં બીએની સ્ટુડન્ટ 23 વર્ષીય સપના ગફ્ફાર બજારમાં શોપિંગ કરી રહી હતી, ત્યારે બે યુવકોએ તેની સાથે છેડતી કરી. તેમાંથી એક યુવક અશ્લીલ ઈશારો કરવા લાગ્યો. સપનાએ દોડીને આરોપી મનીષને પકડી લીધો જ્યારે તેનો મિત્ર અભિષેક ભાગવામાં સફળ રહ્યો. છોકરીએ યુવક પર એકબાદ એક લાફા વરસાવતી રહી. આ દરમિયાન લોકોની ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Student Girl beating man who harassed to her in market
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `