ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Photo Feature» Sridevi body arrived Mumbai in business man anil ambani private jet

    અનિલ અંબાણીના આ પ્રાઈવેટ જેટમાં આવ્યો હતો શ્રીદેવીનો પાર્થિવ દેહ

    divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 10:25 AM IST

    13 સીટવાળા પ્રાઈવેટ જેટે રવિવારે બપોરે દોઢ વાગ્યે મુંબઈથી દુબઈ માટે ઉડાન ભરી હતી
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ ભારતીય બિઝનેસ મેન અનિલ અંબાણીએ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનાં પાર્થિવ શરીરને ભારત લાવવા માટે પોતાનું વિમાન દુબઈ મોકલ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ લિમિટેડના 13 સીટ ધરાવતા ખાનગી વિમાન એમ્બાએર - 135બીજેએ રવિવારે બપોરે દોઢ વાગ્યે મુંબઈથી દુબઈ માટે ઉડાન ભરી હતી. શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવારે રાત્રે સાડા નવની આસપાસ મુંબઈ એરપોર્ટ આવી પહોંચ્યો હતો.

      ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે નિધન થયા બાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાંમાં બાથટબમાં ડૂબી જવાથી મૃત્યું થવાનું સામે આવ્યું હતું. મંગળવારે રાત્રે શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ લાવ્યા બાદ બીજા દિવસે શ્રીદેવીના અંતિમ દર્શન તેના ઘર પાસે આવેલા સેલિબ્રેશન ક્લબમાં રાખવામાં આવ્યા હતા ત્યારબાદ સાંજે વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ગૃહમાં દક્ષિણ ભારતીય રીવાજ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sridevi body arrived Mumbai in business man anil ambani private jet
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `