Home » National News » Photo Feature » સોમનાથ મંદિરમાં આજે આવો છે શિવજીનો શણગાર, એક ક્લિકે અહી કરી લો દર્શન | somnath shiva darshan on first day of Purushottam Maas

અધિકમાસના પહેલાં દિવસે કરો સોમનાથના દર્શન, આવો છે ભગવાન શિવનો શણગાર

Divyabhaskar.com | Updated - May 16, 2018, 02:54 PM

અમે સોમનાથ મંદિર સ્થિત શિવજીના શિવલિંગના લાઈવ દર્શન આપી રહ્યા છીએ

  • સોમનાથ મંદિરમાં આજે આવો છે શિવજીનો શણગાર, એક ક્લિકે અહી કરી લો દર્શન | somnath shiva darshan on first day of Purushottam Maas
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્કઃ અધિક માસના પહેલાં જ દિવસે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે સવારથી જ ભાવિકોની ભીડ થઈ હતી. બમ બમ ભોલેનાથના નાદ સાથે ભોળાનાથને શીશ નમાવતા ભાવિકોની ગંગાને જોઈને તમે પણ જીવનમાં શિવ હોવાનો અહેસાસ થશે. આજથી અધિક મહિનાની શરૂઆતમાં સોમનાથ મંદિરમાં ગુલાબ તથા સફેદ ફૂલ્લોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

    અમે તમને આજે આ અહેવાલ સાથે સોમનાથ મંદિર સ્થિત શિવજીના શિવલિંગના લાઈવ દર્શન આપી રહ્યા છીએ. દેશવિદેશમાં વસતા શ્રદ્ધાળુઓને divyabhaskar.comના 'જય સોમનાથ'!

    આગળની સ્લાઈડમાં જુઓ સોમનાથ ધામનો સંપૂર્ણ શણગાર...

  • સોમનાથ મંદિરમાં આજે આવો છે શિવજીનો શણગાર, એક ક્લિકે અહી કરી લો દર્શન | somnath shiva darshan on first day of Purushottam Maas
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending