ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Social Media funny Reaction on Vijay Mallya and Pinky Lalwani marriage

  'બસ ઉસે નહી પટાના થા', માલ્યાના ત્રીજા લગ્ન પર અફલાતુન FUNNY કોમેન્ટ્સનો ઢગલો

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 02:21 PM IST

  લગ્નના સમાચાર આવ્યા ત્યારથી ટ્વિટર પર જાતજાતના ફની રિએક્શન આવી રહ્યા છે
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ દેશને 9 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાડનાર વિજય માલ્યા તેના ત્રીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિજય માલ્યા કિંગફિશર એરલાઈન્સમાં એરહોસ્ટેસ રહેલી પિંકી લાલવાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પિંકી લાલવાણી વર્ષ 2016માં માલ્યા સાથે દેશ છોડીને જતી રહી હતી. જો કે, હજુ લગ્નની સત્તાવાર પૃષ્ઠી થઈ નથી. પરંતુ જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી માલ્યાના લગ્નને લઈને ટ્વિટર પર જાતજાતના ફની રિએક્શન આવી રહ્યા છે.

   કોણ છે પિંકી લાલવાણી?

   પિંકી લાલવાણીvs માલ્યાએ વર્ષ 2011માં કિંગફિશર એરલાઈન્સમાં ફ્લાઈટ એટેન્ડેંટની જોબ આપી હતી. બાદમાં માલ્યા અને પિંકી વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી. બન્ને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા. બાદમાં લાલવાણી એરલાઈન્સની એરહોસ્ટેસથી લઈને કિંગફિશરની એડમાં દેખાવા લાગી. તેણે માલ્યાની ઘણી પાર્ટીઓને પણ હોસ્ટ કરી. પિંકીએ કિંગફિશર કેલેન્ડર માટે પણ ફોટોશૂટ કરાવ્યું. જ્યારે વર્ષ 2016માં માલ્યા દેશ છોડીને ભાગી ગયો, ત્યારે પિંકી લાલવાણી તેની સાથે દેશ છોડીને ભાગી ગઈ હતી. કહેવાય છે કે, માલ્યાના ખરાબ સમયમાં લાલવાણીએ તેનો સાથ છોડ્યો નહોતો.

   આગળ જૂઓ, માલ્યાના લગ્ન પર કેવી-કેવી ફની કોમેન્ટ્સ આવી રહી છે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Social Media funny Reaction on Vijay Mallya and Pinky Lalwani marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top