ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Company Of Russel Mehta is in Top 6 Diamond Company Of India

    આ ગુજરાતી વેપારી આકાશ અંબાણીના સસરા બને તેવી ચર્ચા, જાણો કેટલા કરોડના છે માલિક

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 11:30 AM IST

    શ્લોકા રોઝી બ્લૂ ડાયમંડના માલિક રસેલ મહેતાની નાની દીકરી છે, મોટી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે
    • વીરજ મેહતા(ડાબે), મોના મેહતા, રસેલ મેહતા, શ્લેકા મેહતા અને તેની બહેન દિવ્યા જાટિયા (સૌથી જમણે) તથા અન્ય.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      વીરજ મેહતા(ડાબે), મોના મેહતા, રસેલ મેહતા, શ્લેકા મેહતા અને તેની બહેન દિવ્યા જાટિયા (સૌથી જમણે) તથા અન્ય.

      મુંબઈઃ ભારતના સૌથી ધનિક બિઝનેસમેન એવા મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈ થવાની વાત હાલ ચર્ચામાં છે. એક અહેવાલ અનુસાર, અંબાણી પરિવારની પુત્રવધૂ પણ અબજોપતિ પરિવારમાંથી જ આવે છે. આકાશ અંબાણીના સગાઈ અને લગ્નની વાત શ્લોકા મહેતા સાથે થવાની ચર્ચા છે. શ્લોકા રોઝી બ્લૂ ડાયમંડના માલિક રસેલ મહેતાની નાની દીકરી છે. રસેલ મહેતા હીરા બિઝનેસમાં જાણીતું નામ છે.

      હીરા વેપારી રસેલ મેહતા પણ છે અબજોપતિ....

      - હીરા વેપારી રસેલ મેહતા બેલજીયમ બેઝડ રોઝી બ્લૂ ડાયમંડના માલિક છે, મેહતાની આ કંપની વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપનીમાં સ્થાન ધરાવે છે અને તેની પોતાની રિટેલ બ્રાન્ડ ‘ઓરા’ પણ ઘણી જાણીતી.
      - રસેલ મેહતાનો પરિવાર સાઉથ મુંબઈમાં રહે છે. તેમની કંપની ભારતની ટોપ 6 ડાયમંડ કંપનીમાં સ્થાન ધરાવે છેય
      - રસેલ મેહતા અરુણ કુમાર રમણિકલાલના દીકરા છે જેમણે 1960માં મુંબઈના ઓપેરા હાઉસ ખાતે બી.અરુણકુમાર એન્ડ કં.ની શરુઆત કરી હતી, જેમાં દીલિપ મેહતાએ મદદ કરી હતી. જેને પછીથી રોઝી બ્લૂ ડાયમંડ તરીકે ઓળખવામાં આવવા લાગી.
      - રોઝી બ્લૂ ડાયમંડ કંપનીએ ધીમે-ધીમે વૈશ્વિક સ્તરે હીરાના ડિસ્ટ્રીબ્યૂશન અને સોર્સિંગની શરુઆત કરી. હાલ રોઝી બ્લૂ બે ભાગમાં કાર્યરત છે. રોઝી બ્લૂ (India) અને બીજી વિશ્વના અન્ય દેશોમાં વેપાર માટે. રોઝી બ્લૂ ડાયમંડ તમામ કાર્યો રોઝી બ્લૂ ટ્રેડના ટાઈટલ હેઠળ જ થાય છે.
      - રસેલ મેહતાના આ બિઝનેસની નેટવર્થની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર, 2011-12માં તેમની નેટવર્થ 4000 કરોડ રૂપિયાની હતી. જે હવે ઘણી બમણા જેટલી હોવાનું માનવામાં આવી રહ્યુંછે.
      - મેહતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘રોઝી બ્લૂએ એક ફેમિલી કોર્પોરેશન છે, જેની હેઠળ વિવિધ ડાયમંડ કંપનીઝને એક કોર ફેમિલીમાં ભેગી કરવામાં આવી છે. અમે પ્રોફેશનલ્સને ડાયમંડ ટ્રેડિંગ સંબંધિત જે ટ્રેનિંગ આપીએ છીએ કદાચ કોઈ કંપની નહીં આપતી હોય.’
      - રોઝી બ્લૂની રિટેલ બ્રાન્ડ ઓરાની 2011માં ભારતમાં 30થી વધુ સ્ટોર હતા. રોઝી બ્લૂ ડાયમંડ ભારતના જ્વેલરી કાઉન્સીલમાં સભ્ય પણ છે.

      આ કારણે ચર્ચામાં છે મોના મેહતા...

      - આકાશ અંબાણીના કથિત ભાવિ સાસુ અને શ્લોકાની માતા મોના મેહતા હાલ અન્ય કારણે ચર્ચામાં છે.
      - 3 બાળકોની માતા મોના મેહતા પીએનબી કૌભાંડના આરોપી એવા નિરવ મોદીની સંબંધિ હોવાની ચર્ચા છે. દીકરીની આકાશ અંબાણી સાથેના સગાઈની વાત સામે આવવાની સાથે મોનાના નિરવ મોદી સાથેના સંબંધ પર પણ ચર્ચા થવા લાગી છે.
      - શ્લોકાની બહેન દિવ્યા મેહતાના લગ્ન આયુષ જાટિયા (હાર્ડકેસ્ટલ રેસ્ટોરાંના માલિક અમિત જાટિયાના દીકરા) સાથે થયા હતા.

      (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)

    • શ્લોકા મેહતા અને દિવ્યા જાટિયા.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      શ્લોકા મેહતા અને દિવ્યા જાટિયા.

    • શ્લોકા મેહતા, દિવ્યા જાટિયા અને મોના મેહતા.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      શ્લોકા મેહતા, દિવ્યા જાટિયા અને મોના મેહતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Company Of Russel Mehta is in Top 6 Diamond Company Of India
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `