ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Akash ambani and shloka mehta pre enggegment bash in goa

    મુકેશ અંબાણી માટે Lucky બની નવી વહુ શ્લોકા, એક દિવસમાં વધી આટલી કમાણી

    divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 12:25 PM IST

    સગાઈના પછીના દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની માર્કેટ કેપ 5000 કરોડ રૂપિયાથી પણ વધી હતી.
    • ગોવામાં પ્રિ એન્ગેજમેન્ટ સેરેમનીમાં અંબાણી પરિવાર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગોવામાં પ્રિ એન્ગેજમેન્ટ સેરેમનીમાં અંબાણી પરિવાર

      મુંબઈઃ આ માત્ર સંયોગ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીના મોટા દીકરાની સગાઈના પછીના દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની માર્કેટ કેપ 5000 કરોડ રૂપિયાથી પણ વધી હતી. જ્યોતિષની ભાષામાં કહીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ તથા આકાશ અંબાણી માટે શ્લોકા મહેતા ઘણી જ ભાગ્યશાળી સાબિત થઈ છે.


      શુક્રવારે રિલાયન્સની માર્કેટ કેપ હતી આટલીઃ
      શુક્રવાર(23 માર્ચ)ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની માર્કેટ કેપ 5.65 લાખ કરોડ રૂપિયા હતાં. જોકે, 26 માર્ચના રોજ જ્યારે શેર માર્કેટમાં વધારો જોવા મળ્યો ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના શેર પણ એક ટકાથી વધ્યા હતાં અને કંપનીની માર્કેટ કેપ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધીને 5.70 કરોડને પાર થઈ ગઈ હતી.


      શેરમાં થયો આટલો વધારોઃ
      23 માર્ચ શુક્રવારના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝનો શેર 892.85 પર બંધ થયો હતો. શનિવારે ગોવામાં આકાશ અંબાણીએ શ્લોકાને પ્રપોઝ કર્યું હતું અને રવિવારે અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં હતાં. 26 માર્ચના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝનો શેર 901.05 પર બંધ થયો હતો.

    • ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી શ્લોકા મહેતા, સાથે આકાશ અંબાણી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી શ્લોકા મહેતા, સાથે આકાશ અંબાણી

      મુંબઈઃ આ માત્ર સંયોગ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીના મોટા દીકરાની સગાઈના પછીના દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની માર્કેટ કેપ 5000 કરોડ રૂપિયાથી પણ વધી હતી. જ્યોતિષની ભાષામાં કહીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ તથા આકાશ અંબાણી માટે શ્લોકા મહેતા ઘણી જ ભાગ્યશાળી સાબિત થઈ છે.


      શુક્રવારે રિલાયન્સની માર્કેટ કેપ હતી આટલીઃ
      શુક્રવાર(23 માર્ચ)ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની માર્કેટ કેપ 5.65 લાખ કરોડ રૂપિયા હતાં. જોકે, 26 માર્ચના રોજ જ્યારે શેર માર્કેટમાં વધારો જોવા મળ્યો ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના શેર પણ એક ટકાથી વધ્યા હતાં અને કંપનીની માર્કેટ કેપ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધીને 5.70 કરોડને પાર થઈ ગઈ હતી.


      શેરમાં થયો આટલો વધારોઃ
      23 માર્ચ શુક્રવારના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝનો શેર 892.85 પર બંધ થયો હતો. શનિવારે ગોવામાં આકાશ અંબાણીએ શ્લોકાને પ્રપોઝ કર્યું હતું અને રવિવારે અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં હતાં. 26 માર્ચના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝનો શેર 901.05 પર બંધ થયો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Akash ambani and shloka mehta pre enggegment bash in goa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top