ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» PM મોદીના ખાસ હતા ભૈયુજી મહારાજ, આશ્રમમાં જઈ નમીને કરતા પ્રણામ | Read here bhayyuji maharaj was close to Prime minister Narendra Modi

  PM મોદીના ખાસ હતા ભૈયુજી મહારાજ, આશ્રમમાં જઈ નમીને કરતા પ્રણામ

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 05:13 PM IST

  મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ભૈયુજી મહારાજે તેમના બંગલાના બીજા માળે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભૈયુજી મહારાજ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભૈયુજી મહારાજ

   નેશનલ ડેસ્કઃ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ભૈયુજી મહારાજે મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ભૈયુજી મહારાજને સારવાર માટે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તેના અડધો કલાક પહેલાં જ તેઓનું નિધન થયું હતું. ભૈયુજી મહારાજના આધ્યાત્મિક દુનિયાથી વધારે બોલિવૂડ અને રાજકીય દુનિયામાં વધારે સંબંધો હતા. તેમના આશ્રમમાં એકથી એક મોટી હસ્તીઓ આધ્યાત્મિક લાભ લેવા માટે આવતી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. પીએમ મોદી જ્યારે આશ્રમ આવતા હતા ત્યારે તેઓ નમીને તેમને પ્રણામ કરતા હતા.

   રાષ્ટ્રપતિ પણ જતા આશ્રમમાં

   પીએમ મોદી ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનું નામ પણ ભૈયુજી મહારાજના આશ્રમમાં આવનારા લોકોમાં સામેલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેસમુખ, શરદ પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે સહિતની રાજકીય હસ્તીઓ તેમના આશ્રમમાં આધ્યાત્મિક લાભ લેનાર લોકોમાં સામેલ છે. ફિલ્મ જગતના લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધ પૌડવાલ, અભિનેતા મિલિંદ ગુણાજી જેવા એક્ટર તેમના આશ્રમની મુલાકાત કરતા હતા.

   આ કારણે આવ્યા હતા વધારે ચર્ચામાં

   ભૈયુજી મહારાજ સૌથી વધારે ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેમણે અન્ના આંદોલન વખતે તત્કાલિન સરકારનું આંદોલન પૂરું કરવા વાતચીત માટે સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા હતા. આખરે જ્યારે અન્નાએ પોતાના આમરણ ઉપવાસ તોડ્યા તો તેમને જ્યૂસ પિવડાવવા માટે ભૈયુજી મહારાજને પસંદ કરાયા. આટલું જ નહી, જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સદભાવના ઉપવાસ માટે બેઠા હતા ત્યારે તેમના ઉપવાસ તોડાવા માટે ભૈયુજી મહારાજને મોકલાયા હતા.

   મોડલિંગથી વળ્યા હતા આધ્યાત્મ તરફ

   નોંધનીય છે કે, ભૈયુજી મહારાજનો આશ્રમ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છે. મુખ્ય આશ્રમ ઈન્દોર સ્થિત બાપટ ચાર રસ્તા પર છે. સદગુરુ દત્ત ધાર્મિક ટ્રસ્ટ નામેથી તેમનો આશ્રમ ચાલતો હતો. જોકે, ભૈયુજી આધ્યાત્મિક ગુરુ થયા તે પહેલા મુંબઈમાં મોડલિંગ કરતા હતા, એટલા માટે મુંબઈના લોકો સાથે સારી ઓળખ હતી. આશ્રમમાં મુંબઈગરાઓની અવરજવર સતત રહેતી હતી.

   આગળ જુઓ, અન્ય હસ્તીઓ સાથે ભૈયુજી મહારાજની તસવીરો...

  • ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલ સાથે ભૈયુજી મહારાજ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલ સાથે ભૈયુજી મહારાજ

  • લતા મંગેશકર સાથે મહારાજ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લતા મંગેશકર સાથે મહારાજ

  • રાષ્ટ્રપતિ સાથે મહારાજ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાષ્ટ્રપતિ સાથે મહારાજ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM મોદીના ખાસ હતા ભૈયુજી મહારાજ, આશ્રમમાં જઈ નમીને કરતા પ્રણામ | Read here bhayyuji maharaj was close to Prime minister Narendra Modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `