ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Read about golden baba who wear 14 kgs of gold rolex watch

  અજીબોગરીબ બાબાઃ પહેરે છે 14 કિલો સોનાના દાગીના, 27 લાખની ઘડિયાળ

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 03:54 PM IST

  દિલ્હીના કપડા માર્કેટમાં એક સમયે સામાન્ય દરજી હતા, આજે અઢળક સંપત્તિના માલિક
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ સરકારે ગઈ કાલે રાત્રે 5 સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. આ કારણે બાબા ચર્ચામાં આવ્યા છે. તેમાં એક બાબા એવા એવા છે જેને કોમ્પ્યુટર બાબા તરીકે ઓળખવામા આવે છે. તેઓ પહેલા નર્મદા ઘોટાળા રથ યાત્રા કાઢવાના હતા. જો કે, ભારતમાં બાબા અને તેમના અજીબોગરીબ કારનામા કોઈ નવી વાત નથી. આ પ્રસંગે અમે તમને એક એવા બાબા વિશે જણાવી રહ્યા છીએ જે માત્ર 14 કિલોથી વધારે સોનું નથી પહેરતા પણ તેમની પાસે 27 લાખ રૂપિયાની ઘડિયાળ, બીએમડબલ્યૂ અને ઓડી જેવી ગાડીઓ પણ છે. કેટલી છે તેમની સંપત્તિ...

   આ છે 56 વર્ષના સુધીર કુમાર મક્કડ ઉર્ફે ગોલ્ડન બાબા. આ બાબા પોતાની કાંવર યાત્રા માટે જાણીતા છે. બાબાને સોનું ઘણુ પસંદ છે. તેમની પાસે 21 સોનાની ચેઈન, 21 લોકેટ અને એક ગોલ્ડ જેકેટ છે. તેમની યાત્રામાં ડઝનથી વધારે મોંઘી ગાડીઓ ચાલે છે.

   બાબા પૂર્વ દિલ્હીના ગાંધીનગર વિસ્તારના રહેવાસી છે. એક સમયે ગાંધીનગરના કપડા માર્કેટમાં સામાન્ય દરજી હતા. પરંતુ બાબાને ઓળખતા લોકો જણાવે છે કે, બાબાના આશાઓ શરૂઆતથી જ ઘણી મોટી હતી. ત્યારબાદ બાબાએ ટ્રેક ચેન્જ કરી લીધો. થોડા દિવસો સુધી પ્રોપર્ટીનું કામ પણ કરતા રહ્યા. પરંતુ આ દરમિયાન એક રોજ બાબા અંતર્ધ્યાન થઈ ગયા અને સીધા હરિદ્વારમાં જઈને વસ્યા.

   એક વેબ પોર્ટલના 2016ના અહેવાલ અનુસાર, બાબા વિરુદ્ધ ઘણા પ્રકારના ગુનાના લગભગ 30 કેસ નોંધાયેલા છે. આ કેસ અપહરણ, ખંડણી, ગેરવસૂલી, હુમલો, મારી નાખવાની ધમકી જેવા બધા નાના-મોટા ગુના સામેલ હતા.

   બાબા એટલું વધારે સોનું પહેરતા હતા કે તેના શરીરની નસો પર ખરાબ અસર થવા લાગી. એક અહેવાલ પ્રમાણે, બાબા પાસે એક બીએમડબલ્યૂ, 3 ફોર્ચ્યુનર, 2 ઓડી અને 2 ઈનોવા કાર છે.

   આગળની સ્લાઈડ્સમાં જૂઓ, બાબાની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Read about golden baba who wear 14 kgs of gold rolex watch
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top