Divya Bhaskar

Home » National News » Photo Feature » Rare photos of Indian Army Soldiers during world war one

ક્યારેક આવી દેખાતી'તી આપણી સેના, ભારતીય જવાનોના RARE PHOTOS

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 01:23 PM

પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. આ કારણે બ્રિટિશ શાસકોએ યુદ્ધમાં ભારતીય સેનાની પણ મદદ લીધી હતી

  • Rare photos of Indian Army Soldiers during world war one
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: પહેલા વિશ્વ યુદ્ધને પૂર્ણ થયે લગભગ એક સદી વીતી ચુકી છે. 1914થી 1918ની વચ્ચે આ યુદ્ધ બે વિરોધી સૈન્ય ગઠબંધનો વચ્ચે લડાયું હતું.

    એક તરફ અમેરિકા, રશિયા અને ફ્રાન્સ હતા તો બીજી તરફ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અને ઇટાલી હતું. આ પછી આ યુદ્ધમાં એક પછી એક કેટલાયે દેશો કૂદી પડ્યા હતા.

    આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ પહેલા વિશ્વયુદ્ધમાં ભારતીય સેનાની તસવીરો...

  • Rare photos of Indian Army Soldiers during world war one
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Rare photos of Indian Army Soldiers during world war one
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રિટન તરફથી હજારો ભારતીય સૈનિકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. કોમનવેલ્થ વોર ગ્રેવ કમિશનના જણાવ્યા મુજબ, યુદ્ધમાં અવિભાજિત ભારત તરફથી 11 લાખ સૈનિકો સામેલ થયા હતા. મુઠ્ઠીભર જવાનોને આવડતું હતું અંગ્રેજી...

     

  • Rare photos of Indian Army Soldiers during world war one
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - આ દરમિયાન ભારતીય સેના (જેને ક્યારેક-ક્યારેક બ્રિટિશ ભારતીય સેના પણ કહેવાતી હતી)એ વર્લ્ડ વોરમાં યુરોપીય, ભૂમધ્યસાગર અને મધ્ય પૂર્વના યુદ્ધ ક્ષેત્રોમાં પોતાની અનેક શાખાઓ અને સ્વતંત્ર ટુકડીઓનુ યોગદાન આપ્યું હતું

     

  • Rare photos of Indian Army Soldiers during world war one
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - 11 લાખ ભારતીય સૈનિકોમાંથી લગભગ 62,000 સૈનિકોના મોત થયા હતા. ત્યાં જ લડાઈમાં ભાગ લેવા આવેલા 9200થી વધુ સૈનિકોને વીરતા ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા

     

  • Rare photos of Indian Army Soldiers during world war one

    - તે વખતે પંજાબમાં સાક્ષરતાનો દર માત્ર 5 ટકા હતો. ભારતીય સૈનિકોમાં અડધાથી વધુ લોકો આ સુબામાંથી લડનારા લોકો હતા. તેમાંથી ગણતરીની સંખ્યામાં સૈનિકો સહી કરી શકતા હતા તો કેટલાક એવા પણ સૈનિકો હતા જેઓ અંગ્રેજીમાં લખી શકતા હતા.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending