નીતાએ જયારે ધીરુભાઈને કહ્યું,'જો તમે ધીરુભાઈ અંબાણી હો તો હું એલિઝાબેથ છું'

ધીરુભાઈએ નવરાત્રિના એક કાર્યક્રમમાં નીતા અંબાણીને પર્ફોમ કરતા જોયા ત્યારે જ પુત્ર મુકેશ માટે પસંદ કરી લીધી હતી

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 01:10 PM
Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

નેશનલ ડેસ્ક: તાજેતરમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નને લીધે ચર્ચામાં આવેલા અંબાણી પરિવારના મુખ્ય દંપતી મુકેશ અંબાણી અને નીતા અંબાણીની આજે વેડિંગ એનિવર્સરી છે.

યોગાનુયોગ આજે વિમેન્સ ડે પણ છે તો આ સમયે ભાસ્કર.કોમ તમને અહીં જણાવી રહ્યું છે કે કેવી રીતે ધીરુભાઈ સાથેની વાતચીત બાદ મળ્યા હતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી...

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

ઘણા ઓછા લોકો ધીરુભાઈ અને નીતા અંબાણી વચ્ચેના પ્રથમ ફોન કોલનો કિસ્સો જાણે છે. જેમાં નીતાએ ધીરુભાઈને કહ્યું હતું કે, જો તમે ધીરુભાઈ અંબાણી છો તો હું એલિઝાબેથ છું.

- નીતાને લાગતું હતું કે કોઈ મજાક કરી રહ્યું છે. જોકે માતા-પિતાના કહેવાથી તેમણે ધીરુભાઈના અન્ય ફોન આવવા પર વાત કરી હતી. 

- ધીરુભાઈ અંબાણીએ નવરાત્રિના એક કાર્યક્રમમાં નીતા અંબાણીને પર્ફોમ કરતા જોયા ત્યારે જ તેમને પુત્ર માટે પસંદ કરી લીધી હતી. આ માટે નીતાને ફોન કરી ઓફિસ બોલાવી હતી.
- ધીરુભાઈએ નીતાની મુલાકાત મુકેશ અંબાણી સાથે કરાવી હતી. ધીમે-ધીમે બંનેની મુલાકાતો વધવા લાગી હતી. જોકે નીતા સતત 7-8 મુલાકાત બાદ પણ મુકેશ સાથેના સંબંધો અંગે મૂંજવણમાં હતા. જ્યારે કે, મુકેશ અંબાણીએ તો નીતાને પોતાની જીવનસાથી બનાવવાનું મન બનાવી લીધું હતું.

ટ્રાફિકની વચ્ચોવચ ગાડી અટકાવી મુકેશ અંબાણીએ નીતાને કર્યું હતું પ્રપોઝ...

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

નીતા અંબાણી

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

ધીરુભાઈ અંબાણીએ નવરાત્રિના એક કાર્યક્રમમાં નીતા અંબાણીને પર્ફોમ કરતા જોયા ત્યારે જ તેમને પુત્ર મુકેશ માટે પસંદ કરી લીધી હતી

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

ઘણા લોકો ધીરુભાઈ અને નીતા અંબાણી વચ્ચેના પ્રથમ ફોન કોલનો કિસ્સો જાણે છે. જેમાં નીતાએ ધીરુભાઈને કહ્યું હતું કે, જો તમે ધીરુભાઈ અંબાણી છો તો હું એલિઝાબેથ છું

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

નીતાને લાગતું હતું કે કોઈ મજાક કરી રહ્યું છે. જોકે માતા-પિતાના કહેવાથી તેમણે ધીરુભાઈના અન્ય ફોન આવવા પર વાત કરી હતી

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

ધીરુભાઈએ નીતાની મુલાકાત મુકેશ અંબાણી સાથે કરાવી હતી

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

7-8 મુલાકાત બાદ પણ મુકેશ સાથેના સંબંધો અંગે મૂંજવણમાં હતા. જ્યારે કે, મુકેશ અંબાણીએ તો નીતાને પોતાની જીવનસાથી બનાવવાનું મન બનાવી લીધું હતું

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

પિતા ધીરુભાઈ અંબાણી સાથે મુકેશ અંબાણી

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

ટ્રાફિક વચ્ચે ગાડી રોકી મુકેશ અંબાણીએ નીતાને કર્યું હતું પ્રપોઝ

Rare conversation between Dhirubhai Ambani and Nita Ambani

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની તસવીર

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App