ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» રાષ્ટ્રપતિ કોવિંદ પહોંચ્યા રેસ્ટોરાં, કોમન મેનની જેમ કાઉન્ટર પર જઈને જાતે જ કર્યુ પેમેન્ટ | president ram nath kovind show simplicity during simla visit

  રાષ્ટ્રપતિ કોવિંદ પહોંચ્યા રેસ્ટોરાં, કોમન મેનની જેમ કાઉન્ટર પર જઈને જાતે જ કર્યુ પેમેન્ટ

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 02:57 PM IST

  રેસ્ટોરાંમાં માણ્યો ઢોકળા સહિત આ વાનગીઓનો સ્વાદ, પ્રોટોકોલ તોડી રસ્તા પર ફરતા જોવા મળ્યા
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલ પ્રદેશના પ્રવાસ પર પરિવાર સાથે શિમલા પહોંચ્યા હતા. સાથે જ આ પ્રવાસ દરમિયાન તેઓ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા. તેઓ તેમના આ પ્રવાસ દરમિયાન ઘણી જગ્યાએ જાતે બીલ ભરતા જોવા મળ્યા.

   પ્રોટોકોલ તોડી રસ્તા પર ફરતા દેખાયા

   - મંગળવારે ટ્વિટર પર તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને તેની જાણકારી આપવામાં આવી.
   - તેઓ 4 દિવસના અધિકારિક પ્રવાસ પર શિમલા ગયા હતા.
   - રાષ્ટ્રપતિ મંગળવારે પ્રોટોકોલ તોડીને શિમલામાં મોલ રોડની સેર કરી.
   - હિમાચલ પ્રદેશ ટુરિઝ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આશિયાન રેસ્ટોરાંમાં ચા પીધા બાદ તેમણે જાતે ચાનું બીલ ચૂકવ્યું.

   રેસ્ટોરાંમાં માણ્યો ઢોકળા સહિત આ વાનગીઓનો સ્વાદ

   - રાષ્ટ્રપતિ કોવિંદના પરિવારે ચા, કોફી, બિક્કીટ, સેન્ડવિચ, વાલનટ પાઈ તથા ઢોકળાનો સ્વાદ માણ્યો. આ બિલ તેમણે પોતાના ક્રેડિટ કાર્ડથી ભર્યું.
   - ત્યારબાદ તેઓ એક લોકલ બુક સ્ટોરમાં પહોંચ્યા અને ત્યાં પોતાના પૌત્ર તથા પૌત્રીઓ માટે પુસ્તકો ખરીદ્યા.
   - રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કરતા લખ્યું કે, મારા પૌત્ર-પૌત્રીને શિમલામાં એક પુસ્તકની દુકાનમાં લઈને ગયો, ગરમીની રજાઓમાં વાંચવા માટે પુસ્તકો ખરીદ્યા.

   દરેક જગ્યાએ જાતે કર્યું પેમેન્ટ

   - ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ તેના માટે 2 અને બાળકો માટે 10 પુસ્તકો લીધા અને તેનું 1600 રૂપિયા બીલ પણ ક્રેડિટ કાર્ડથી ભર્યું.
   - તેમણે પોતાના માટે શિમલા કાલકા રેલ્વે લાઈન પર લખેલું એક પુસ્તક અને લેખક અમર ભારતનું એક પુસ્તક ખરીદ્યું.
   - તેને લઈને રાષ્ટ્રપતિએ ટ્વિટ કર્યું કે, આપણા દેશમાં ડિજિટલ પેમેન્ટને સ્વીકારવામાં થયેલો વધારો જોતા ખુશી થઈ.
   - તેઓ તેમની પત્ની તથા ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ, પુત્ર અને પૌત્ર-પૌત્રી સાથે શિમલા ગયા હતા.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ શિમલા પ્રવાસ દરમિયાનની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાષ્ટ્રપતિ કોવિંદ પહોંચ્યા રેસ્ટોરાં, કોમન મેનની જેમ કાઉન્ટર પર જઈને જાતે જ કર્યુ પેમેન્ટ | president ram nath kovind show simplicity during simla visit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `