ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Preeya Malik divine maternity photoshoot Shuts Down Surrounding Baby Bumps

  મહિલાએ મેટરનિટી ફોટોશૂટ કરાવીને દર્શાવી'તી પ્રેગનેન્સીની સુંદરતા, જુઓ PHOTOS

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 04:56 PM IST

  જૂની માન્યતાઓને ત્યજી આગળ વધવાનો સંદેશ આપતી જોવા મળી હતી
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભારતમાં ગર્ભવતી મહિલાઓને મોટાભાગે પરદા પાછળ જ રહેવાની સલાહ આપવામાં આવે છે. તેની માટે વિવિધ કારણો પણ જણાવાય છે. અમુક લોકો પ્રમાણે ગર્ભમાં રહેલા બાળકને ખરાબ નજરથી બચાવવા માટે આમ કરવામાં આવે છે. જોકે આ દરમિયાન એક મહિલાએ પોતાનું અનોખું મેટરનિટી ફોટોશૂટ કરાવી પ્રેગનન્સીની સુંદરતા દર્શાવી હતી. તે જૂની માન્યતાઓને ત્યજી આગળ વધવાનો સંદેશ આપતી જોવા મળી.

   3 દેવીઓના અવતારમાં કરાવ્યો ફોટોશૂટ...

   - 32 વર્ષીય બ્યૂટી બ્લોગર અને ઈન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ પ્રિયા મલિકે મેટરનિટી ફોટોશૂટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે આમા તે કંઈક અલગ કરવા માગતી હતી.
   - દિલ્હીની બંગા ફોટોગ્રાફી કંપનીનો સંપર્ક કરી પ્રિયાએ દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને દુર્ગા માતાના સ્વરૂપમાં તૈયાર થયા બાદ ગર્ભને દેખાડતો ફોટો શૂટ કરાવ્યું હતું.
   - પ્રિયાને લાગ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ફેલાયેલી ખોટી ધારણાને કારણે ગર્ભવતી મહિલાઓ પોતાનું ગર્ભ ઢાંકીને નીકળતી જોવા મળે છે.
   - 3 દેવીઓના અવતારનો નિર્ણય એટલે લીધો કારણ કે, ત્રણેય પોતાના સંતાનો માટે સમગ્ર વિશ્વ સામે લડી પડે છે.
   - આ ફોટોશૂટની સુંદરતાને કારણે તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ફોટોશૂટની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Preeya Malik divine maternity photoshoot Shuts Down Surrounding Baby Bumps
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `