Divya Bhaskar

Home » National News » Photo Feature » કાળા ચશ્મા-લાલ જેકેટ-હાથમાં ઢોલ, કંઈક આવો હતો નેપાળમાં PM મોદીનો હતો અંદાજ | PM modis nepal look like black eyeglass red jacket and drum in hand

કાળા ચશ્મા-લાલ જેકેટ-હાથમાં ઢોલ, કંઈક આવો હતો નેપાળમાં PM મોદીનો હતો અંદાજ

Divyabhaskar.com | Updated - May 12, 2018, 06:20 PM

પ્રવાસના બીજા અને છેલ્લા દિવસે મોદીએ અહીંયાના મુક્તિનાથ મંદિરમાં પહોંચ્યા હતા

  • કાળા ચશ્મા-લાલ જેકેટ-હાથમાં ઢોલ, કંઈક આવો હતો નેપાળમાં PM મોદીનો હતો અંદાજ | PM modis nepal look like black eyeglass red jacket and drum in hand
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની યાત્રાએ છે. તેમના પ્રવાસના બીજા અને છેલ્લા દિવસે મોદીએ અહીંયાના મુક્તિનાથ મંદિરમાં પહોંચ્યા હતા. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે, ત્યાના લોકોએ મોદીનું સ્વાગત ફૂલો આપીને કર્યું. આ દરમિયાન તેમણે નેપાળની પરંપરાગત ટોપી પહેરી હતી. મોદી અહીંયા લાલ જેકેટમાં જોવા મળ્યા હતા.

    ભારતીય વડાપ્રધાને અહીંયા પરંપરાગત ઢોલ વગાડ્યું. આ દરમિયાન મંદિરની બહાર તેમની સાથે ઘણા કલાકાર પણ હાજર હતા. આ બધા કલાકાર પરંપરાગત વેશ-ભૂષામાં ઢોલ લઈને વડાપ્રધાનને ઢોલ વગાડવામાં સાથ આપી રહ્યા હતા. શુક્રવારે મોદીએ જાનકીપુરમાં જાનકી મંદિરના દર્શન કર્યા જ્યાં તેમણે વિધિવત રીતે પૂજા-અર્ચના કરી અને મંજીરા પણ વગાડ્યા. ત્યારબાદ વડાપ્રધાને નેપાળના સ્થાનિક લોકો સાથે ફોટો ખેંચાવતા પણ જોવા મળ્યા હતા. નેપાળમાં પીએમ મોદી એકદમ અંલગ અંદાજમાં જોવા મળ્યા હતા. લાલ રંગના જેકેટ અને સફેદ જૂતા પહેરીને મોદીએ પરંપરાગત ઢોલ પણ વગાડ્યો.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો..

  • કાળા ચશ્મા-લાલ જેકેટ-હાથમાં ઢોલ, કંઈક આવો હતો નેપાળમાં PM મોદીનો હતો અંદાજ | PM modis nepal look like black eyeglass red jacket and drum in hand
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • કાળા ચશ્મા-લાલ જેકેટ-હાથમાં ઢોલ, કંઈક આવો હતો નેપાળમાં PM મોદીનો હતો અંદાજ | PM modis nepal look like black eyeglass red jacket and drum in hand
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • કાળા ચશ્મા-લાલ જેકેટ-હાથમાં ઢોલ, કંઈક આવો હતો નેપાળમાં PM મોદીનો હતો અંદાજ | PM modis nepal look like black eyeglass red jacket and drum in hand
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • કાળા ચશ્મા-લાલ જેકેટ-હાથમાં ઢોલ, કંઈક આવો હતો નેપાળમાં PM મોદીનો હતો અંદાજ | PM modis nepal look like black eyeglass red jacket and drum in hand
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending