ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Photos of luxury Secret Room For flights staff in the Aeroplane

  વિમાનના આવા લક્ઝરી રૂમમાં રેસ્ટ કરે છે એર હોસ્ટેસ, જુઓ ઈનસાઈડ PHOTOS

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 04:47 PM IST

  ફ્લાઈન્સ અને પેસેન્જર એરિયા સિવાય ફ્લાઈટમાં ઘણી અલગ અલગ જગ્યા હોય છે, જેનો ઉપયોગ સ્ટાફ કરી શકે છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ હવાઈ મુસાફરી લાંબી હોવાના કારણે એર હોસ્ટેસની અલગ-અલગ શિફ્ટ હોય છે. ઘણી વાર પ્લેન લેંડ ન થવાના કારણે તેમને પ્લેનમાં જ આરામ કરવાનો રહેતો હોય છે. તેના માટે ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફ માટે અલગથી સીક્રેટ રૂમ બનેલા હોય છે જ્યાં તેઓ આરામ કરી શકે છે.

   અલગ-અલગ પ્રકારના હોય છે રૂમ

   - ફ્લાઈન્સ અને પેસેન્જર એરિયા સિવાય પણ ફ્લાઈટમાં ઘણી એવી જગ્યા હોય છે, જેનો ઉપયોગ વિમાન કંપનીઓ તેમના સ્ટાફને ઊંઘવા માટે કરે છે.
   - આટલું જ નહીં પરંતુ આ જગ્યામાં એર હોસ્ટેસ જ નહીં પરંતુ કેબિન ક્રૂ મેમ્બર પણ સૂવે છે.
   - આ જગ્યાને ક્રૂ રેસ્ટ ડિપાર્ટમેન્ટના નામેથી પણ ઓળખવામાં આવે છે.

   - આ ડિપાર્ટમેન્ટની અલગ અલગ સ્ટાઈલ અને સાઈઝ હોય છે.

   વિમાનમાં હોય છે ઘણી સીક્રેટ જગ્યાઓ

   - વિમાનની ઉપરનો ભાગ હંમેશા ખાલી જ રહે છે આ સિવાય મેઈન સેક્શનના ખૂણામાં પણ ખાલી જગ્યા હોય છે.
   - આટલું જ નહી પરંતુ વિમાનની પાછળના ભાગમાં પણ ખાલી જગ્યા હોય છે.

   - આ જ જગ્યાને સારી રીતે સેટ કરીને આ લોકો માટે રેસ્ટ રૂમ અને બેડ બનાવવામાં આવે છે.
   - આ રૂમમાં ચા-કોફી, નાસ્તા-પાણીથી લઈને આરામ કરવાની સારી વ્યવસ્થા હોય છે.

   પ્રાઈવેસી માટે હોય છે અલગ રૂમ

   - ઊંઘનારા લોકોને કોઈ પરેશાની ના થાય એટલા માટે અહીંયા પ્રાઈવેસી માટે બે બેડની વચ્ચે પરદા લાગેલા રહે છે.
   - એક હવાઈ જહાજમાં 8 જેટલા રૂમ હોય છે અને પ્લેનના નાના બચેલા ભાગમાં બનાવવામાં આવતા રૂમ બહુ જ સારા અને આરામદાયક હોય છે.
   - તમામ એરલાઈન કંપનીઓ તેમના કેબિન ક્રૂ મેમ્બર માટે ઊંઘવાના કપડા અને એન્ટરટેઈનમેન્ટના સાધન પણ આપે છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Photos of luxury Secret Room For flights staff in the Aeroplane
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top