ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» પહેલા ક્યારેય નહીં જોઈ હોય લગ્નની આવી કંકોત્રી | Never seen before unique marriage invitation card

  પહેલા ક્યારેય નહીં જોઈ હોય લગ્નની આવી કંકોત્રી, ઉપયોગ બાદ કુંડામાં રોપીને પાણી આપવાથી ઉગે છે છોડ

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 05:55 PM IST

  બેકાર અને વ્યર્થ જતી વસ્તુઓ પૈકી લગ્ન કંકોત્રીને બચાવવા કોઈ નવયુગલે અનોખી પહેલ કરી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: લગ્ન એક એવો સામાજિક પ્રસંગ છે કે જેની શરૂઆતથી અંત સુધી એક પછી એક ખર્ચ આવ્યા કરે છે. એમાં પણ મોટાભાગના ખર્ચ એવા હોય છે જેના થયા પછી તેમાંથી કોઈપણ પ્રકારનું વળતર મળતું નથી. કદાચ આ જ બેકાર અને વ્યર્થ જતી વસ્તુઓ પૈકી લગ્ન કંકોત્રીને બચાવવા કોઈ નવયુગલે અનોખી પહેલ કરી છે. આ પહેલની કોઈ ચોક્કસ જાણકારી હજુ સુધી મળી નથી પણ ઇન્ટરનેટ પર વાયરલ આ લગ્ન કંકોત્રી અને તેમાં લખેલો મેસેજ લોકોના દિલ જીતી રહ્યું છે.

   અમે આ અહેવાલ સાથે જોડાયેલી જે કંકોત્રીની વાત કરી રહ્યા છીએ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જો કે આ કંકોત્રી લાતુરના કોઈ રહેવાસીની હોય તેવું તેના કવર પરથી અંદાજો મળી રહ્યો છે, પણ પુષ્ટિ નથી. આ કંકોત્રીના અંતમાં સુંદર મેસેજ લખ્યો છે કે,"આ લગ્ન કંકોત્રીને ઇકોફ્રેન્ડલી અને હાથે વાવી શકાય તેવા બીજમાંથી બનાવવામાં આવી છે. મહેરબાની કરીને આ કંકોત્રીને ફેંકશો નહીં, આ લગ્ન કંકોત્રી ઉપયોગમાં લીધા બાદ તેને વાવીને, પાણી આપવાથી તેમાંથી ઉગતો છોડ જોઈ શકો છો." લગ્ન કંકોત્રીને પણ આવી સુંદર રીતે માન આપી શકાય તેવા વિચાર કરનાર પરિવાર અને નવયુગલને સો સલામ !!

   આગળ જુઓ, સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતનારી અનોખી લગ્ન કંકોત્રીની તસવીરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પહેલા ક્યારેય નહીં જોઈ હોય લગ્નની આવી કંકોત્રી | Never seen before unique marriage invitation card
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top